________________
૩૧. જેન, અને અજેનાની દૃષ્ટિએ ધર્મસ્વરૂપ
૩૦૫
સમ
જીવ હશે ત્યારે જ દેવ આવે છે. આવું સમ પણું તે તે સાધુપણાના આચાર સિવાય ન જ મળે. આવી વાત દેવા પાસેથી પણ સાંભળે કે અમે સાધુ આચારથી દેવપણાને પામ્યા છીએ. તેમજ શાસનમાં પણ કહેવાય. પછી શંકાને સ્થાન ન જ રહે. આ ચારિત્ર દેવલેાકનું કારણ છે એમ માની અલભ્ય અને દુર્ભાગ્યે પણ સાંચાગિક સ્થિતિને સુધારવા માગે. બાહ્ય સાંચેાગિક સ્થિતિના સુધારા ઉપર ધમના નિશ્ચય નથી એમ હરિભદ્રસૂરિજી કહે છે. શાથી નિયમ નથી ? તે દુનિયામાં જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય પણ અગ્નિ હોય ત્યાં ધૂમ હોય એવે નિયમ નથી. દા.ત. લેાઢાના ગેળામાં. આવી રીતે માહ્ય સાંચેોગિક સ્થિતિ સુધરી હોય ત્યાં ધમ' હોવાના નિયમ નહિ, પણ ધર્મ જ્યાં હોય ત્યાં તે બહારની સાંયેગક સ્થિતિ સુધરેલી જ હાય એમ એ નિશ્ચય કરવાના. ધમી હોય તેની જ બાહ્ય સ્થિતિ સુધરેલી હોય. જો આત્મા સુધરેલા ન હોય તે માહ્ય સ્થિતિ સુધરેલી ન હેાય.
ગૃહિલિંગે કે અન્યલિ ંગે સિદ્ધ કાણુ ? જેને મહારના આચારની માન્યતા હોય તેની તીવ્ર ભાવના થઈ હાય. તે લેવાની તૈયારીમાં આકસ્મિક ભાવના વિચિત્ર થઈ હોય તે તે જ લિ ંગે સાધુ થઈ મેક્ષે જાય. અન્ય લિંગે સિદ્ધ પણ કેવળજ્ઞાન પછી એ ઘડી જ આયુષ્ય હોય તે તે શકય છે. વધારે હાય તો તે વિરમાં આવી જ જાય. મરુદેવા માતાને કેવળજ્ઞાન થયું' અને આયુષ્ય પણ તૂટયું. એટલે અતીસિદ્ધ થયા. અલિંગે સિદ્ધ થાય તે ભાવનાથી બન્યું છે. ત્યાગની ભાવના સારી હતી માટે કેવળજ્ઞાન થાય.
“નકામા ત્યાગ ’” વાળાને કેવળજ્ઞાન થયેલું સાંભળ્યું છે ? જેને ત્યાગ નકામા લાગે તે માગ માં રહી શકતે નથી, પછી કેવળજ્ઞાન તે હોય જ કયાંથી ? હવે સાંચાગિક સ્થિતિ સુધરે અને ભાવના ન પણ સુધરે તે મને, પણ ભાવના સારી હોય તેની સાંચાગિક સ્થિતિ સારી હોય જ. વિડંકા ચારિત્ર કેમ સારું પાળે છે. અરે ! માખીની પાંખ ન દૂભાવ તેવું ચારિત્ર પાળે. બાવાના નાના બચ્ચાં પણ ધુણીએ
२०