________________
૩૦૪
પડશક પ્રકરણ દર્શન
ચિને તપાસે. એટલે જેમ રાજાને અંગે મુગટ, કુંડલ તે રાજા હોય તે પણ ધારણ કરે અને નાટકી પણ ધારણ કરે.
બાહ્ય સ્થિતિ તે અસાર છે, તે કેમ? તે તે નવ સૈવેયક સુધી બહારની સ્થિતિ લઈ જાય. જૈન ધર્મમાં પળાતાં મહાવતે મેક્ષબુદ્ધિએ ન લે પણ કેવળ દેવની પ્રાપ્તિ માટે વર્તને રાખે. અરે! પૂજાવા માટે રાખે. જેનાથી દેવલેક મળે તે સ્થિતિને અસાર કેમ કહેવાય? પુણ્ય કરીને સાર મળે છે, તે અસાર નથી. પણ આત્મીય દહિટએ-મોક્ષમાર્ગની અપેક્ષાએ આ વાત છે, એટલે સાંગિક સ્થિતિથી પુણ્ય બંધાય પણ ધર્મ ઉત્પન્ન થવાને આધાર નથી.
વિહાર, ગોચરી, આતાપના, પડિકમણાદિ જે બહારની સાથેગિક સ્થિતિ તે ભગવાને કહી છે. છતાં તે અસાર કેમ? તે એક જ મુદ્દાથી કે તેનાથી ધમી પણું આવવું મુશ્કેલ છે. તેની સાથે ધર્મ ઉત્પન્ન થવાને સંબંધ નથી.
વાછડાને રંગ્ય અને પણ શેભે પણ સારે, તેનાથી દૂધ ઉત્પન્ન થવાને સંબંધ નથી, તે તે ગાયની સાથે છે, તેમ અહીં સાંગિક સ્થિતિને ધર્મ ઉત્પન્ન થવાને નિયમ નથી, કારણ તે બાહ્ય સાંગિક સ્થિતિને ધમ ધારણ તે કરે છે, પણ તેમાં અવિડંબકે હોય છે, છતાં તેવી રીતે વર્તવાવાળા-અવિડંબકે જ હોય એમ નહીં પણ વિડંબકીય હેય છે.
શાસ્ત્રમાં વિબક કેને કહ્યા છે? અભવ્ય અને દુર્ભાગ્યને વિડંબક કહ્યા છે. કેઈ લાજે કે શરમે પ્રવૃત્તિ થતાં પાછે માર્ગે આવી જાય. પણ આ વિડંબકને તે અત્યારે ભાવશૂન્ય પ્રવૃત્તિ છે અને આગળ પણ ભાવ નહિ થાય, તેવા અભવ્ય સરખા વિડંબકે એટલે શાસનની વિડંબના કરનારાઓ પણ આ સાંગિક સ્થિતિને ધારણ કરે છે.
તેમને વળી તપસ્યા, વિહારાદિ કરવાનું કામ શું ?
તે કાર્યવશ—એટલે જિનેશ્વર મહારાજા જે વખતે વિચરતા હોય તે વખતે દેવેનું આવવું થાય તેથી અભવ્યાદિને એમ થાય કે આ કેક