________________
૩૧. જૈન, અને અજેનાની દૃષ્ટિએ ધર્મ સ્વરૂપ
જ કામ લાગે. તે વિના તે પશુ કામે નથી લાગતી. કેાઈ કહે કે સવારનું પ્રતિક્રમણ કરું', અને તેમાં ચાર પાંચ કલાક કાઢું. તે પ્રતિક્રમણના સૂત્રેાની શુદ્ધિની સ્થિતિમાં છે, સંવરમાં જ છે. તેમજ વિહારના અંગે હુ' ધીમે ધીમે કરીને જાઉ.
૩૦૩
અહીં ભિક્ષા કરીને ગામમાં ફરે કે બહાર ફ્રે તેનું મને તત્ત્વ નથી. મેાક્ષમાગ વ્યવસ્થિત થાય, આપણા આત્માને ચઢાવે. ઇરિયાસમિતિ તે પણ માર્ગ માટે. માના ભેદ થતા હોય તે તે કામ ન લાગે. તે કેમ ? તેા કાઇ ટેકારા ઉપરથી સાધુને ચક્કર આવ્યાં. અહીં જો ઈરિયાસમિતિમાં પ્રીમે ધીમે ચાલીને જાય તે જવા પહેલાં ચકરી ખાઈ પેલે પડી જાય તે કામ ન લાગે,
તેમ જ ભાષાસિમિતને અંગે કાઈ ખાટી વાત કરે અને તેમાં ઘણું જ સારું કહીએ તો ઠીક નહિ. કારણ મા ભેદાય. તેવી જ રીતે પંચસમિતિ અને ત્રણ ગુપ્તિમાં પણ માગની દૃષ્ટિ જેની હોય તે પતિ હોય.
આવી રીતે પરીક્ષા કરનારા ત્રણ, તેની રીતિએ પણ ત્રણ જણાવી. ગોચરી, વિહાર, પડિમાણુ' આતાપનાદિ અસાર છે?
બાળક દેખવાદ્વારા સાંચાગિક સ્થિતિએ પરીક્ષા કરે. મધ્યમ વિચારદ્વારા શારીરિક સ્થિતિએ પરીક્ષા કરે અને બુધ આત્મિક સ્થિતિએ પરીક્ષા કરે. જે સાંયેાગિક સ્થિતિ છે તે આત્માની શુદ્ધિ વિના થતી નથી. વિહાર–ત્યાગ–આતાપના આદિ જે કાર્યો છે તે આખી દુનિયા કરતી નથી. પણ સાધુ કરે છે. અને તેને દેખનારા તે આળક જ કેમ ? સાંયેાગિક સ્થિતિ એ પ્રકારે ઉત્પન્ન થાય છે. જેમ અગ્નિને અંગે, ઉષ્ણુતા દાહકતા, પ્રકાશતા એ પણ ચિહ્નો છે, તેમ સગડી એ પણ ચિહ્ન છે. કારણ કે શિયાળામાં કોઈ સગડી લઈ ને જાય તેા કહી શકાય કે આમાં અગ્નિ છે. પણ તે સગડી ખાદ્મ સાધન છે. અહીં બાળક જે સાંચાગિક સ્થિતિને તપાસે તે બહારનાં