________________
૩૦૨
કોશક પ્રકરણ દન
કે નહિ તે વિચારવાનું. બાળકને નહાય. બુદ્ધિશાળીઆના પ્રયત્ના ફળનાં અનુમાને હાય. ફળદ્વારા પ્રયત્નના નિશ્ચય કરે. એટલે ફળની અપેક્ષા એ જ પ્રયત્નાની મંદતા-તીવ્રતા રહેલી હાય છે.
જંગલમાં ગયા હૈાઇએ, અને હાથમાં સેનાના સિક્કો, રૂપીએ અને હીરા હાય તા ત્રણેને ખચાવવાના પ્રયત્ના જુદા જુદા હાય છે. કારણ કે કિ'મત એકબીજાની તારતમ્યતાવાળી છે. હવે અહીં રૂપિયાની, સહારની અને જીવનમૂડીની કિંમત સમજી નુકશાન કેટલું થશે તે ઉપરથી જ પ્રયત્નનુ` તીવ્ર, મદ અને મધ્યમપણુ બુદ્ધિશાળીને થાય છે. પણ બાળકને તે ફળ કે તેના સાધનોને નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરવાની ન હાય. બાળકને તો માત્ર ધમ કરવા એ એક જ ધ્યેય કે લક્ષ્ય હાય. ફળ તપાસવાનું બાળકને ન જ હોય,
મધ્યમવૃત્તિસ્તુ મધ્યમાચારઃ મધ્યમ બુદ્ધિવાળા મધ્યમ આચા રમાં પ્રવૃત્તિ કરે.
જે પડિત છે, તે ફળ, સાધન તરફ પ્રવૃત્તિને ન દ્વેષે પણ મોક્ષના માગ છે કે નહિ એ એકજ ધ્યેય રાખે.
દુનિયામાં ગાંધીવાદવાળાને પૂછીશું કે-ધ્યેય શુ ? તે તેઓ કહેશે કે દેશની આબાદીમાં અહિંસા. તેમ અહીં તિલકવાળાએ આખાદી જ ઈચ્છે. હિ સા થાય કે ન થાય તે જુએ, તેમ અહીં પ`ડિત પુરૂષા તે પ્રભુના મા ંનેે જ તપાસે. દ્રવ્યવિરાધનાના ત્યાગ રૂપે મા` હોય તો તેનું આચરણ કરે.
આઠે પ્રવચન માતામાં પણ મેાક્ષની દૃષ્ટિ જેની હાય તે પડિત.
મેાક્ષમાગ સિવાય બીજું ધ્યેય જ ન હાય. સવ પ્રવૃત્તિ મોક્ષમા માટે જ, હોય. કાંઈ પણ પ્રવૃત્તિ માટે સિદ્ધાંત એક જ, પછી તે નદી ઊતરવાનું હોય કે વિહાર કરવાનું હોય પણ માગ તા મોક્ષના જ છે. શારીરિક, સાંયેાગિક સ્થિતિ પણ માગ વધારનારી હાય તા