________________
ષોડશક પ્રકરણ દઈન
મધ્યમ સંચેાગે અને નિયમાને પણ તપાસે. નિયમ કયા? પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને પણ પાળે તે. હવે તે સમિતિ શું ?
પારિભાષિક શબ્દોના અર્થ કહીએ તે ચાલવામાં, ખેલવામાં, ખારાક લેવામાં, વસ્તુને મૂકવામાં અને તેને છેડવામાં પણ મર્યાદા. આનું જ નામ પાંચ મિતિ. પાંચની મર્યાદા સાથે મન, વચન અને કાયા ઉપર કાબૂ હોય એટલે સાંયાગિક સ્થિતિ સારી હાવા સાથે આ શારીરિક સ્થિતિ સારી હોય તે જ ધમ ગણાય. જે શારીરિક સ્થિતિ સારી ન હોય તેા ધમ ન ગણાય. મધ્યમ આ બન્નેને જુએ. અને બુધ પુરુષ બન્ને જોવા સાથે સિદ્ધાંત સારા છે કે નહિ એ મુખ્યતયા તપાસે.
હિં સાદિ પાંચના ત્યાગ તે સ દનકારાએ માન્યા છે, પણ કાઇએ તેને આતપ્રેત કર્યાં નહી'. અન્ય મતવાળાએ નવ તત્ત્વા માન્યા. પણ મુખ્યમાં જીવાદિ નહિ લેતાં દ્રવ્ય-પ્રમાણ-પ્રકૃતિ ધાદિ રૂપે તેના વિભાગ કર્યાં. જૈનધર્મ માં કમને આવવાનું કારણ આશ્રવ મનાય છે, કમને રોકવાનાં કારણુ સંવર મનાય છે, કને તેડવા તેનું નામ નિર્જરા છે, આ જ તત્ત્વો જેનાએ માન્યાં છે. ઇતરામાં દ્રવ્યાદિકની મુખ્યતા છે, ત્યારે જૈનામાં મુખ્યતા જીવાદિની છે. હવે તત્ત્વાર્થ ભાષ્યકારે પણ જીવાદિ તત્ત્વ કહ્યા, પણ દ્રવ્યાદિ ન કહ્યા. જો કે જગતમાં સ` દ્રવ્ય-પર્યાય છે ખરા પણ સાધ્ય અને સાધનદૃષ્ટિ જેમાં હાય તે જ તત્ત્વ કહેવાય. તેવા વિભાગ વિનાના તત્ત્વા માક્ષ માટે ઉપયોગી ન થાય.
300
વૈચાયિકાએ પ્રમાણાદ્વિરૂપે, સાંખ્યાએ પ્રકૃતિ રૂપે, બૌદ્ધોએ વેદાહિરૂપે તત્ત્વાના ભેદો કર્યાં. પણ જેનાથી ખાધક-સાધક માલુમ પડે. તેને દૂર કરવાનાં સાધના હોય તેવી તત્ત્વ તરીકેની વહેંચણી તો જૈનશાસને જ કરી છે. નાના છેકરેા કાચના કટકાને બાટમાં મૂકે તે તેને હીરા કરીને કબાટને તે તાળું વાસે છે. અહીં નામ માત્રથી હીરા છે, વસ્તુ નહિ. શબ્દમાત્ર છે. ઝવેરી હીરા લઈને પેટીમાં મૂકી તાળું વાસે છે અને તેથી તે શબ્દરૂપ હીરા હોવા છતાં વાસ્તવિક છે.