________________
ર૯
જવા માટે
પીવાનું સારું
ખાવાનું પણ વિચાર
૩૧. જૈન, અને અજેનેની દષ્ટિએ ધર્મસ્વરૂપ
મધ્યમ બુદ્ધિવાળો એ તપાસે છે ત્યાગ લેવામાં ડૂબી જવાનું થાય તે સારું. એમ કેમ? તે પ્રાચીનકાળમાં એક શેઠે બહારગામ જવા માટે એક સાર્થવાહ લીધે. એક ભીખારી રસ્તામાં મળે, અને તેને રસ્તામાં ખાવાનું સારું મળ્યું, એટલે તે બીજે દિને ભિક્ષા માટે ફર્યો નહિ. બીજે દિને એથી સારું ખાવાનું આપ્યું. અહીં સાર્થવાહે જોયું કે આણે જરૂર છઠ્ઠ કર્યો હશે. અહીં પેલે વિચારે છે કે મેં બે દિન ન ખાધું એટલે પેલે ભક્તિ કરે છે. અહીં બબ્બે દિનને આંતરે છછું કરે છે. તે ઈન્દ્રનાથે વિચાર કર્યો કે હવે મારે અહીં રહી કામ શું? સાર્થનું કામ શું છે? બહારગામની ભાગોળે ઝૂંપડી બાંધી તે રહ્યો. બધા ભકતે ભેગા થયા. ભેજન પણ પેલે એક લાવે છે તેને લાભ મળે છે. બીજાને આંટા મારવાના થાય છે તેથી જે ભેજન કરાવે તે અહીં ઝાલર વગાડે. અહીં આ સાધુનું નામ એકપિડિયે છે, તેવામાં પ્રભુ વીર પધાર્યા. ત્યારે સાધુઓ કહે છે કે–ગોચરી જઈએ. ત્યારે પ્રભુએ ના પાડી. કેમ? તો પેલા બધા સામા લઈને આવ્યા હતા. પછી વીરે અનુમતિ આપી. ત્યારે ગૌતમસ્વામીજીએ પૂછયું કે પ્રથમ મનાઈ કેમ કરી હતી અને હવે કેમ જવાનું કહે છે ?
એટલે આખી વાત સમજાવી. અને છેવટે કહ્યું કે તું ઈન્દ્રનાથને કહે કે-હે એક પંડિયા! તને અનેકપિડિયે જેવાને ઈચ્છે છે આવી રીતે ગૌતમસ્વામીજીએ કહ્યું. પછી પોતે વિચારમાં આવે છે કે મને કહેવાનું તવ શું ? ક્રોધ શમ્યા પછી પણ વિચાર આવે તેનું નામ જ માણસાઈ. તે વિચારે છે કે તે સાધુએ તે ઘણે ઘરે જઈને ગોચરી લે છે, મારે માટે પારણાની તૈયારી ઘણી જગ્યાએ થાય છે તેથી હું અશુદ્ધ પિંડ લેવાવાળે છું. તેઓ માધુકરી વૃત્તિથી લે છે.
બાળ છઠ્ઠના પારણની વાટ જ જુએ, ગોચરી શુદ્ધ છે કે અશુદ્ધ તે પણ ન તપાસે. બાળક માત્ર બાહ્ય સંગને જુએ પણ નિયમને ન તપાસે. બાળક ધમની પરીક્ષા બહારના સંજોગોથી કરે ત્યારે