________________
પ્રશ્ન
Gઇ
હું જૈન અને અજેનોની છે. ન દષ્ટિએ ધર્મસ્વરૂપ દિB9%
B3%83%DGSSSSSSSSSSSSSSSSSSSSSS
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભના ઉપકારાર્થે છેડશક પ્રકરણને રચતાં આગળ જણાવી ગયા કે– “વાર પરાતિ બ્રિજ આ સંસારમાં આર્યમાન ધર્મની ઈચ્છાવાળા છે. કેઈપણ આર્ય ધર્મની ઈચ્છા વગરને નથી અને તેથી તે ધર્મ કરતે હોય કે ન કરતે હોય પણ તેને ધર્મિષ્ઠ કહો ત્યારે તે ખુશી થાય અને અધમી કહો તે નાખુશ થાય; એટલે જો એ પણ વહાલે શબ્દ સાંભળી તે ખુશ થાય છે. વળી પાપ આળખામણું હોવાથી તેને પાપી કહેવાથી પિતે નાખુશ થાય છે. આને પાપ અનિષ્ટ છે અને પુણ્ય ઈષ્ટ છે, હવે જેમ જેમ વસ્તુ કિંમતી તેમ તેમ તેનામાં ગેટાળ હોય. ધૂળ, લે, તબ વગેરેની બનાવટ કઈ ન કરે, કારણ કે તેની કિંમત છે જ નહીં. જે કિંમતી હોય તેની જ લેક બનાવટ કરે. ચાંદીના અંગે જર્મન સિલ્વર તેમજ સેના, હીરામેતી માટે બનાવટ થઈ પણ ધૂળ, લેઢા માટે બનાવટ ન થઈ, કારણ કે તે કિંમતી નથી. બનાવટ કે નકલીને ભય કિમતની પાછળ છે. આ બાજ ધર્મ એ કિંમતીમાં કિંમતી ચીજ છે. કેમ? ધન, માલ, કુટુંબકબીલે આદિ તમામ વસ્તુ ધર્મથી મળે છે. દુનિયામાં ન મળતી ચીજો પણ ધર્મથી મળે છે અને મળતી ચીજો પણ ધર્મથી જ એટલે પુણ્યથી જ મળે છે. અહીં એક પુણ્ય જ એવી ઉચ્ચતમ ચીજ છે કે જેનાથી સર્વ ચીજો મળે.
જગતમાં જીવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું અને લાંબી આવરદા તે સર્વ ધર્મથી જ મળે છે. દુનિયામાં મળતી ચીજો ધનમાલ, કુટુંબ આદિ પણ તેનાથી જ મળે છે. -