________________
૨૯૨
ષોડશક પકરણ દર્શન બહારના સંજોગે અને અંદરનું પણ જુએ, જેમ સેનાની કટી માટે કસ અને પતરું પણ જુએ, તેમ અહીં બહાર વિચાર, સંયોગે ચિહો–પિંડવિશુદ્ધિ આદિ તપાસવા સાથે અંદરનું પણ જુએ એટલે માર્ગને અનુસરે. એને માર્ગ કે છે એટલે જિનેશ્વરે કહેલા માર્ગને અનુસરે છે કે નહિ? ઈરિયાસમિતિ આદિને જુએ, બહારના ત્યાગને પણ જુએ, છતાં ખરી કસોટી કયાં? તે માર્ગને અનુસરે છે કે નહિ?
જમાલી અને મહાવીરમાં ફરક છે?
લેકેની અપેક્ષાએ જમાલી મટે. કારણ કર્યા પછી કર્યું કહે અને વીર પરમાત્મા કરવાની શરૂઆતથી કર્યું” કહે. હવે કર્યું તે તે ચક્કસ છે પણ જે કરવા માંડયું તે તે થાય તે જ કર્યું ગણાય, નહિ તે અધકચરું ગણાય. શરૂ કર્યાને કર્યું કહીએ તે અધૂરું રહ્યું હોય ત્યારે મુશ્કેલી, જેમ મુંબઈ જવા નીકળેલ વચમાં કાય તે મુંબઈ ગયે એ વાક્ય છેટું પડે અને સાંદિગ્ધ રહે. અહીં જમાલીના મુદ્દા પ્રમાણે ભૂલદષ્ટિએ આપણને કર્યા પછી કર્યું બેલીએ તે ઠીક લાગે, પણ સેના, ચાંદી, કંઈ તેલના માપવાળા ત્રાજવાએ ન તેલાય, એ તે રતી કે ચવથી તેલાય.
જરા સૂફમદષ્ટિથી આગળ ચાલે તે જમાલિના મત પ્રમાણે નેવે ત બગડી જાય. જેમ મનુષ્ય મરીને દેવમાં ઉપજે, તે મરતાંની સાથે દેવપણે થયે અને આયુષ્ય ભોગવ્યું તેથી દેવપણે ન કહેને? કારણ અહીં મનુષ્યનું આયુષ્ય છે નહિ અને દેવપણે હજી થયે નથી તે પછી તેને કહે છે ? ઉત્પન્ન થયા પછી જ દેવ કહેવાને? નારકીમાં કે તિર્યચપણમાં ઉત્પન્ન થાય ત્યારે જ તે ગતિવાળે કહીએ તે મુશ્કેલી. જેમ અજીવ કયણુક વગેરે જે સમયે ભેગા થાય તે સમયે યણુક ન કહીએ.
કહે જીવતત્વમાં મુશ્કેલી. અજીવતત્વમાં પણ મુશ્કેલી. પુણ્યમાં સારા પરિણામ થવા માંડયા ત્યારે પુણ્ય ન બંધાય, પણ તે પરિણામ પૂરા થઈ જાય પછી જ પુણ્ય બંધાય અને તેવી જ રીતે પાપમાં સમજવું.