________________
૩૦. લિંગ, વિચાર ને તત્ત્વ
૧૯૩
“હેમાળો' ન માને તે મુશ્કેલી. આશ્રવના અને સંવરના અંગે તેમજ સવર નિરાને અંગે પણ સમજવું, યાવત્ મેાક્ષ તે આઠે કર્મો છૂટે તે સમયે મોક્ષ નહિ પણ છૂટયા પછી મેાક્ષ.
એ રીતે એક પણ તત્ત્વ જાલિના મતે ટકતુ નથી. અહીં આદ્ય સજોગોમાં વિહાર, પિડવિશુદ્ધિ, સમિતિ, ગુપ્તિ વગેરે આઠે પ્રવચનમાતા અને આવશ્યકાદિ ખાદ્ય અનુષ્ઠાના જમાલિને પણ હતાં, છતાં એક તત્ત્વમાગે ખસી ગયેલા હોવાથી તેને શાસન ખહાર ગણવામાં આવ્યાં. તાત્ત્વિક દૃષ્ટિવાળે ભગવાન જિનેશ્વર મહારાજે બતાવેલા સમ્યગ્દર્શનાદિ રૂપ રત્નત્રયી જે ખતાવેલી છે તેને તપાસે તે જ પડિત કે બુધ કહેવાય. બાળક, મધ્યમ અને બુધ એ રીતે ત્રણે પ્રકારો જીવાના ધર્મની આરાધના માટે જણાવ્યા.
જમાલી સર્વ બાહ્ય ક્રિયા કરવા અનુસરતા નહાતા
ક્ષણ અને લવ પણ પ્રમાદ ન આવવા જોઈએ, અને તેથી સહાવીર મહારાજે જે ઉપદેશ આપેલા છે તે કયા? અસવિત, એટલે હૈ ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. આ ઉપદેશ વગર વિચાર્યાંનકા, ભેંસ આગળ ભાગવત જેવા.
કેમ ? ખાટલે મોટી ખાડ કેમ?
તા ગૌતમને સમયનું જ્ઞાન હતું?
સમય કે પ્રદેશનું જ્ઞાન તા કેવળીને હોય. અરૂપીનું જ્ઞાન તે સર્વજ્ઞ સિવાય બીજાને હોય જ હું વ્યાવહારિક કાળાદિનું પ્રમાણુ છદ્મસ્થને હોય. સમય તો સČજ્ઞ સિવાય ખીજાને ગુાય તેમ જ ન હાતા, છતાં પ્રભુ વીર ગૌતમ સ્વામીજીને સમયના પણ પ્રમાદ ન કરવા ઉપદેશ કેમ આપ્યું ? સમયનું જ્ઞાન તે છે નહિ. છદ્મસ્થના ઉપયાગ પણ અ તમું હૂંતના હાય, સમય અરૂપી છે.