________________
૨૯.
૩૦. લિંગ, વિચારને તવ ચઉવિહારવાળે, રાત્રિભેજન ત્યાગવાળે દેખીને તેને ધન્યવાદ આપે. માત્ર બહારના સંગે જઈને ધન્યવાદ આપે પણ અંદરખાનાની કઈ પણ બાબત ન જુએ, અને તેથી તે પંચાગ્નિ તપસ્યાદિની ફસામણમાં આવી જાય.
તમારી તપસ્યા દેખીને દુઃખ થાય, તેના કરતાં પંચાગ્નિ તપ જુએ તે વધારે દુ:ખ દેખી તેને ધર્મ માને એટલે બાળક સુંદર જ પ્રયત્નમાં હોય એ નિયમ નહિ, એટલે બાહા સાંગિક આચારને દેખી જ્યાં ધસવાનું થાય ત્યાં ધસે,
પ્રભુવીરના સમયમાં એક ગામમાં તલાટી છે. તેને છોકરે વડેરાની સેવાના સિદ્ધાંતવાળે છે, જ્યાં માબાપની સેવા કરે છે ત્યાં અભયકુમાર આવી ચડયા, ત્યારે આ કરે અભયકુમારની સેવામાં પડે. કારણ કે માબાપ પણ તેમની સેવા કરે છે, તેમ શ્રેણિકની સેવાને પ્રસંગ આવ્યે યાવત્ પ્રભુ વીરની સેવા કરી. જેની સેવા કરવી હોય તેના ઘરની મર્યાદા જાળવીને થાય, નહિ તે બિલાડી ને બગલા જેવું થાય. બિલાડીએ થાળીમાં ખીર પિરસી ને બગલાને ખાવા કહેલું તે કામ ન લાગે. લાયક સાધન અપાય તે જ ભક્તિ થાય, તેમ અહીં જેના ઘરની સેવા કરવી હોય તેનાં ચિહ્નો લેવાં પડે, અહીં સેવા કરવી છે એ સિદ્ધાંત હતું એટલે ચિહ્નો પ્રભુ વીરે આપ્યાં તે લીધાં. તલાટીમાંથી પ્રધાન અને યાવત્ રાજપણે આબે તેટલું તેનું ભાગ્ય હતું, છતાં બાળકને સુંદર જ પ્રયત્ન થાય એ નિયમ નથી.
જે મધ્યમ બુદ્ધિવાળે હોય તે આચારમાં મધ્યમ રહે, એટલે નિયમિત સુંદર આચારવાળે હેય ખરે અને ન પણ હોય. એટલે ઈરિયાસમિતિ આદિ નિહુનમાં હોય એમ ન કહી શકીએ. તેથી મધ્યમ જુએ કે છે, અને તેથી શારીરિક સંજોગોમાં સાધુપણું જુએ એટલે ખાવા-પીવામાં, બોલચાલમાં, વર્તનમાં, પાઠવવામાં જુએ, પણ તેને એ ખ્યાલ ન આવે કે પચ્ચકખાણ ઉપવાસ કરેલાને જુએ પણ બીજે દિવસે સવારે ચાર વાગે ચૂલો સળગાવે. એટલે તત્ત્વજ્ઞ આચાર,