________________
૩૦ લિંગ, વિચાર ને તાવ
૨૮૯
હોય. અને તેથી દષ્ટિવા પદેશિકી સંજ્ઞાના હિસાબે અમે સંજ્ઞા જુદા કહીએ છીએ.
સંજ્ઞો કે?
જેઓ ધર્મ, પુણ્ય, જીવાદિ તત્વોને સમજે કે જાણે તે જ સંજ્ઞી હોઈ શકે. જેને ધર્મને કે પુણ્ય પાપને વિચાર નથી, આત્મકલ્યાણને વિચાર ન હોય તે સંજ્ઞી ગણાતા જ નથી, મનુષ્યપણું એક અપૂર્વ ચીજ છે તે આપણને મળી, છતાં તેનાથી સાધ્ય ન સાધી શકયા. તે પછી અઠ્ઠમ કરી દેવની આરાધના કરી અને વરદાન માંગવા જણાવ્યું હોય અને ચિન્તામણિ પ્રાપ્ત કરવા છતાં માગતી વખતે બાવળીયે માગીએ તે શું કહે! જેમ દુર્લભ મનુષ્યભવ મળવા છતાં છેવટે વિષયેની જ માગણી કરી કે જે સંસારભરમાં રખંડાવનાર છે, આથી ભીંત જ ભૂલ્યા છે.
મનુષ્યપણું મેળવ્યા પછી ધર્મની સાધના રાખી, છતાં માન્યતા એક સરખી રહે પણ બુ િક્ષોપશમની વિચિત્રતાને લીધે જુદી રહે છે. બારમે ગુણઠાણને છેડે શ્રુતજ્ઞાનનું કેટલું જ્ઞાન હોય? તે અષ્ટ પ્રવચનમાતા જેટલું જ હોય. કેવળજ્ઞાન થવાના પ્રથમ સમયે કેઈને ત્રણ ચાર પણ હોય એટલે બુદ્ધિની તીવ્રતા–મંદતા બારમાના છેડા સુધી હોય. અને તેથી એથે કે પાંચમે ગુણઠાણે બુદ્ધિની તીવ્રતા, મંદતા હોય તે તેમાં આશ્ચર્ય શું? જઘન્યથી બારમે કેટલું જાણે? તે અષ્ટ પ્રવચનમાતાનાં નામ માત્ર. આખું તેનું અધ્યયન નહીં.
કેટલાકે એમ કહે છે કે તેનું અધ્યયન પણ જાણે. અહીં તે નામ માત્ર જ બારમે છેડે કેઈક જાણે. એટલું હોય તે પણ ક્ષીણમેહનીય હેય. અહીં બારમાના છેડા સુધી જ્ઞાનની તીવ્રતા અને મંદતા હોય. એટલે ત્રણ અને ચાર જ્ઞાનવાળા અને શુદ્ધ કેવળી તેમજ અષ્ટ પ્રવચન માતાના નામ માત્રવાળે પણ બારમાના છેડે હોઈ શકે. ધર્મ સાધવાને તૈયાર થયેલા મનુષ્યમાં તીવ્રતા-મંદતા હોય, તેમાં