________________
૧૮૪
-
વોડાક પ્રકરણ શન
અને એ મનથી પણ હિંસા ન જ કરે. આવી રીતના ચાર ખીંટામાંથી કયા ખટે આપણે છીએ તે વિચારે.
બાહ્ય લિંગથી પરીક્ષા કરનાર બાળક કેમ ? અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનીની ચેકડી જે છે તે શા માટે?
કહો કે દેશથી કે સર્વથી પાપને રોકવા માટે જ છે. જે બાળક છે તે બાહ્ય સંગની સુધરેલી સ્થિતિને દેખે. અને તે શાસ્ત્રકારોને ઈષ્ટ છે અને તેથી અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનવરણીયની ચેકડીઓ માનવી પડી, તેથી એ શાસ્ત્રકારોએ નકકી કર્યું કે “બાલ: પશ્યતિ લિંગ” એટલે સંગની સ્થિતિને જ જુએ. તે ત્રણમાં નિર્ણય છે ? જેમ “રૂપ પુદ્ગલે એટલે વર્ણાદિ વિના પુદ્ગલે હેય નહિ. જે રૂપવાળા હોય તે જ પુદ્ગલ અને પુદ્ગલે જ રૂપી. આ બે નિશ્ચય જેમ કર્યા તેમ અહીં બાળકના અંગે ત્રણ વસ્તુ છે. તેમાં કેને નિર્ણય?
બાળક જ લિંગને દેખે એમ કહે તે શાસ્ત્રકારે સાધુપણાને અંગે જે વેશાદિનું નિયમિતપણું રાખ્યું, તેથી બાળક જ લિંગને દેખે એ ન રહ્યું. વિદ્વાને પણ લિંગને જુએ છે. તીર્થકરે પણ સર્વ સાવધના ત્યાગને જ જુએ છે. કેવળજ્ઞાનાદિ પછી અહીં તે સંસાર ત્યાગ જ માત્ર છે. બાળકે લિંગને જ જુએ છે એટલે બાળકને દેખવાનું જ હેય, વિચારવાનું કે પરીક્ષાનું ન હોય. “ ” કાર “વરાતિ” માં મૂકવાને છે. સાંગિક સુધારાને દેખનારે બાળક હોય.
એ વાત ચોક્કસ, છતાં બહારનો સંગ તે ખરેખર કાર્ય છે. જેમાં અગ્નિનું કાર્ય ધૂમ, જેમ અગ્નિની પહેલાં ધૂમાડે ન હોય પણ પછી જ હોય, તેથી ધૂમાડાને આધારે ચાલનારે હોય તે અગ્નિથી ઠગાય નહિ. તેમ અહીં બહારની પ્રવૃત્તિને બગાડ શાથી?
આત્માને પાપને ઉદય છે માટે.
કહે કે તે કાર્ય છે. તેને સુધારે તે ધર્મિષ્ટોનું કાર્ય છે. આવી રીતે કાર્ય દ્વારા દેડનારે છે તે ઠગાય કેમ? વિચાર કરી