________________
૨૮૫
ર૯. ત્રણ વસ્તુ અને ચાર ખીંટા દેડનારા નહિ જ ઠગાય એ નિયમ નથી. કારણ વસ્તુ ક્યા રૂપે હોય અને વિચારે કઈ રીતે? તેમાં અનિયમિતપણું છે, તેમ પરીક્ષામાં પણ. જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તે થાય. વિચાર અને પરીક્ષા ઉપર આધાર રાખનારને તમે ઊંચા ગણે અને બાળકને નીચે ગણે તે કેમ ?
લિંગ એ કાર્ય છે. કાર્ય દ્વારા નિશ્ચય કરનારો ઠગાય જ નહિ, પણ વિચારદ્વારા કે પરીક્ષા દ્વારા પ્રવર્તાવાવાળે તે ઠગાય. વાત સાચી, પણ શાસ્ત્રકાર કહે છે કે–ાથા વિશેષાર્થતંત્તઃ ફલાણાભાઈ છાણના. એ વાત બોલનાર જે બે તેને ખુલાસો કર્યો ત્યારે સાચી વાત ખ્યાલમાં આવી. પ્રત્યક્ષ બેઠલા નગીનભાઈ છતાં છાણી કેમ? તે તે જુદા. હવે અહીં લિંગદ્વારા પરીક્ષા કરવાનું કહેલ છે, તે બાહ્ય લિંગ પણ અનિયમિત. જેમ અગ્નિની સાથે ધૂમાડો તે અનિયમિત ચિહ્ન, પણ તાપ કે અજવાળું તે નિયમિત ચિહ્ન ગણાય. અગ્નિનું સ્થાન સગડી એ નિયમિત નથી. એકબીજાના પારસ્પરિક સંબંધે છે. ચૂલામાં જ અગ્નિ હોય, સ્થાન વગર અગ્નિ ન હય, આધારમાં જ હેય. પણ તે સંબંધ બહારને હેય. કાર્યરૂપ લિંગ ન લે તે બાહ્ય લિંગ લેવું એટલે બાહ્ય લિંગને અસાર કહેશે અને તેથી બાળક બહારના સંગેની પ્રવૃત્તિને જોઈને તેને જ ધર્મનું સ્થાન ગણે. મધ્યમ બુદ્ધિવાળા વિચારેને જોઈને ધર્મપ્રવૃત્તિ કરે, પણ તે પરીક્ષકના વિચારે નથી લેતા, પણ ધર્મિકોના વિચારે લેવાના છે એટલે ખાવાપીવામાં, મૂકવામાં, બોલવામાં મન, વચન અને કાયામાં કેવા વિચાર રાખે છે તેના અંગેના વિચારે લેવાના છે. જેમ પરીક્ષાને અંગે પણ પરીક્ષ્યમાં રહેલ જે તત્વ હોય તેની પરીક્ષા. જે તપાસે તેનું નામ બુધ. તેના વિચાર સુધી પહોંચે તે મધ્યમ બુદ્ધિ અને બાહ્યા લિંગને જુએ તે બાળક.
બાહ્ય વર્તાવથી દેખનારાને બાળક કેમ ગણાય? તે બાળક જે વસ્તુ દેખે તેને અને ધર્મને કેટલે સાથે સંબંધ છે, તે મધ્યમ અને બુધના અંગે કેટલે ધર્મ સાથે સંબંધ છે તે તપાસે. બાહ્ય પ્રવૃત્તિ, વર્તન અને તત્ત્વ આદિની તપાસ કેમ કરવી તે અંગે જણાવાશે. જ