________________
ર૯. ત્રણ વસ્તુ અને ચાર ખીંટ
૨૮૩
પણ કેઈ નાના જીવની વિરાધના થઈ, તે તે પગ પડવાથી મરી જ જાય, છતાં તેને તેના નિમિત્ત ઉત્તમ, બંધ જ નથી. કારણ કે પ્રગથી તે નિરવઘ છે. એટલે બંધ નથી. છતાં તમે ઈરિયાવહિયા કરવા કહો છે એટલે લાગેલા પાપનું આવવું. અહીં પાપ લાગવાની જ ના પાડે છે તે પછી બંધ જ નથી તે આવવાનું કેમ?
વાત ખરી, પણ તેમાં બે પ્રકાર છે. ભવાંતરે હિંસાનાં ફળે ગવવાં પડે એ સાંપરાયિક જે બંધ છે તે આ ઇરિયાસમિતિવાળાને થતું નથી, પરંતુ એક વાત સાથે બીજી વાત સમજાવે છે કેઇરિયા સમિતિવાળા ઈરિયાવહિયા માત્રથી વિરાધના ચાલી જાયઆને અર્થ શું ? ભવાંતરે ભેગવવા પડે તે બંધ નહિ પણ ઈરિયાવહિયા પડિક્કમવાથી તે વિરાધનાના બંધનો નાશ થાય.
કેવળી હોય અને તેનાથી વિરાધના થઈ તે પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે ક્ષય કરે. આટલા માટે ઈરિયાવહિયા રાખી. - હવે મૂળ વાત ઉપર આવીએ કે અઢારે પાપસ્થાનકેને પાપ તરીકે માનવા અને શ્રદ્ધા કરવી તે મોક્ષને પ્રથમ ખીંટે છે. આ ખાંટે જ્યારે તમારે આત્મા આવે ત્યારે સમજજો કે તમે પ્રથમ ખીંટે આવ્યો. તેના બે પ્રકારે છે. કેટલાક એવી સ્થિતિના હોય છે કે મહાજન મારા માથા ઉપર પણ ખીંટી મારી ખસે નહિ. એટલે શારીરિક, કૌટુમ્બિક વગેરે સંગેના કારણે સિવાયના પાપસ્થાનકેથી નિવર્સે. બીજે વર્ગ શરીર કે જીવનના ક્ષેત્રે પણ સર્વથા હિંસાદિને ત્યાગ કરે. પહેલે પ્રકાર સંગી છતાં શારીરિક,
જ્યારે બીજો આત્મીય. તે વીતરાગ ને ક્ષીણમેહી બને જેનું ગમે તેવા સંજોગોમાં રુંવાટું ન ફરકે.
પ્રથમ ખીંટો પાપસ્થાનકને તે રૂપે માને, બીજે આર્થિક શારીરિક સંજોગે છેડીને પાપ નહિ કરે, ત્રીજે ખીંટે શરીર કે જીવનના ભેગે પણ ત્યાગ,