________________
૨૮૧
૨૯. ત્રણ વસ્તુ અને ચાર ખાટા
જે માણસેાએ આમાં કામ કરીને પોતાનું જીવન ગાળ્યુ છે તેનું શું થાય?
વાત સાચી છે પણ પ્રથમ આપ બંધ કરવાની વાત કબૂલ કરો. પછી તે માણસેાની વ્યવસ્થા હું કર્રીશ. એમ કહી રાત્રિના • સમયે લાકડાની ભારીએ લાવીને દિવાને મૂકાવી. અને સળગાવી ત્યાં અધકચરા તે પેાટકી લઇને ચાલતા થયા, પણ જે મક્કમ હતા તેઓ લ્હાયને માટી દીવાળી ગણનારા છે તેથી મેાજમજાહ માને છે.
અહીં પાપના સજોગોથી ડૂબવા છતાં જીવ માને છે; હા....શ ! જેમ કાવાદાવામાં કેળવાયેલા લ્હાયને આનંદરૂપ માને છે, તેમ આ જીવ મેહદિરામાં ચકચૂર ખનેલા હોય ત્યારે પાપની પ્રવૃત્તિઓને હા....શ કહેનારી હાય છે. તેથી સચૈાગી સબધામાં સાવચેત થાઓ. શારીરિક કે આત્મિક સંબંધોની વાત દૂર રાખા, પણ પ્રથમ અઢારે પાપમાંથી કાઈ પણુ પાપની પ્રવૃત્તિને પાપરૂપ માન્યા સિવાય ન જ રા. સાધુ સંયમનિર્વાહ માટે અહીંથી સે ડગલાં ઉપર ગયા. જ્ઞાન માટે કે દેવદર્શન માટે ગયા. આ સમાં ધર્મ સિવાય ખીજી કંઈ નથી, છતાં આવેા એટલે ઇરિયાવહિયા પડિમા કહે કે સાધુના પવિત્ર આચારાને લીધે પણ થયેલી વિરાધના શાસ્ત્રકારાને ક્ષમ્ય નથી. આ વાત ધ્યાનમાં લે. સાધુ જોતા ચાલ્યા છે, જ્ઞાના.દક કારણના અંગે તેને ચાલવુ થયું છે, છતાં પણ્ સો ડગલાંની અંદર વિરાધનાની સભાવના છે, ત્યાં પણ ઇરિયાવહિયા કરવા પડે. તમે કહા કે કેમ ? શાના અંગે ?
જ્ઞાનાદિક કારણને અંગે જ આવસ્સહી કહીને નીકળ્યા છે. આગળ ગુરુમહારાજ છે, છતાં ત્યાં જઈને ઈરિયાવહિયા પડિાંમવા પડે. એટલે અજાણે થયેલી પણ જીવની વિરાધનાને ખમાવ્યા વિના ન જ ચાલે એમ જૈનશાસન માને છે. અહીં ઈરિયાવહિય પડિમે એટલે જ દંડ થયા. સમિતિગુપ્તિપૂર્વક વર્તેલા છતાં અને જ્ઞાનાદિક