________________
૨૯. ત્રણ વસ્તુ અને ચાર ખીંટા
૨૭૯
હોય તે દરેકને ધર્મમાર્ગે જોડવા અને ધર્મ પમાડવા શાસ્ત્રકાર કટિબદ્ધ રહે છે, અને તેથી ત્રણે ચીને રાખવી પડી.
ધમીએ કરવાની ત્રણ વસ્તુ જો તમે તમારી જાતને ધમ કરાવવા માંગતા હે તે ઘણુ વસ્તુ કરવાની જરૂર છેઃ સંયેગી પ્રવૃત્તિ. શારીરિક પ્રવૃત્તિ અને આત્મીય પ્રવૃત્તિને સુધારે. શાસ્ત્રીય દષ્ટિએ વિચારીએ તે સંગી પ્રવૃત્તિને સુધારે કેમ ન રહે? આત્માને સ્વભાવ કે ઈપણ ત્રણ પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાને છે, જે આત્માને સંગની પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાને સ્વભાવ હોય તે ચારિત્ર મોહનીય કર્મ માનવાનું હેત જ નહિ.
ચારિત્રમેહનીવ કર્મ શાને આધારે, શ રૂપે માનવું ?
કહે કે પહેલવહેલાં સમ્યક્ત્વ એટલે શુદ્ધ શ્રદ્ધા, એટલે ગમે તેવા સંજોગે હય, તેને છેડી શકે કે ન છેડી શકે પણ ધર્મને ધર્મ અને પાપને પાપ માનનારે થા ! સંગે ઉપર કાબૂ રાખે, એટલે પાપમાં પ્રસંગવશાત પ્રવર્તવું થયું હોય તે પણ પાપને પાપમાન !
મોક્ષમાર્ગને અંગે શંકાકારે શંકા કરી હતી કે જગતમાં એવું કેઈ કામ નથી કરતું કે જે થયું કે નથી થયું, તેવું કામ કરવા કઈ તૈયાર થતું નથી, સ્ત્રીઓ રાંધવા બેસે ત્યારે કાચું, અર્ધપકવ, કે પૂર્ણ પાકું જે સમજે તે જ તે રાંધવા બેસે. જેને સીઝયું, ન સીઝયું કે કાચું રહેલની ખબર ન હોય તે રાંધવા ન બેસે, તે પછી તમે અમને શી રીતે દેહો છે? મિક્ષ મેક્ષ બેલે છે તે શું ? અમને ખબર નથી કે આ મેક્ષમાર્ગની શરૂઆત છે કે આ વચલે ગાળે છે? મોક્ષનું સ્થાન કર્યું છે તે પણ ખબર નથી, તે હાલે મેક્ષ માગે” કહે, એ શી રીતે બને ? જેવું કરાવવા તમે માગે છે તે તે આંધળીયા લાગે છે. હવે જેમ નાની છોકરીને માતા રંધાવે, તે સીઝયા, ન સીઝયાની ખબર પડે. તેને રાંધવા બાબત સમજણ કે માહિતી આપે. એટલે માતાના કહેવા પ્રમાણે છેકરી કરે.