________________
૨૮૦
ષોડશક પ્રકર્ણ દર્શન
તેમ અહીં અમને છોડીની સ્થિતિમાં મૂકે છે। ? કારણ અમે મેક્ષમા` સંબંધી કાંઇપણ જાણતા નથી.
ચાર ખી’ટાઓમાંથી આપણે કયાં?
અમે ખી'ટા ઠાકી દ્વીધા છે, છતાં ન દેખે તે અમારા ઉપાય નથી. અમદાવાદથી આણુંદ જવા માટે માલે માઇલે ખીટા ઠોકેલા છે છતાં તે ન જોઈએ તો વાંક કેાના ? ન જોનારના જ વાંક કહેવાય. સડકવાળાને કે ખીંટા ઠોકનારના વાંક ન જ ગણાય.
તીથકર મહારાજે મોક્ષમાર્ગે જવા માટે એર્ડ લગાવેલાં જ છે, પણ તે ન જોઈએ તો વાંક કોના ? પ્રથમ ખીટા એ ઠોકયે છે કે અઢારે પાપાને પાપસ્થાનક તરીકે માના, આમ મનાય તે પ્રથમ ખીંટે આવ્યા ગણાએ. પાપ છોડે કે ન છોડો તે વાત દૂર રાખો. પ્રથમ પાપના દરેક કાય કે પ્રવૃત્તિને પાપ તરીકે માના, સવરના દરેક કાર્યોને સવર તરીકે માના ત્યારે જ મેક્ષમાના પ્રથમ ખીરે આવેલા કહેવાઓ.
બીજા સંચાગમાં જોડાયા એટલે પાપપ્રવૃત્તિમાં જોડાયા હા, છતાં તેને પાપરૂપ ન માના તે ન બને. જેમ અફીણીયાને ત્યાં કાવાખાનુ થાય છે અને તેમાં જે ખર્ચ થાય છે તેનુ ફળ શું ? એમ દિવાને બાદશાહને પૂછ્યું. કઈ સંપત્તિથી તે ચલાવાય છે ? બાદશાહ શારીરિક, કૌટુમ્બિક કે પ્રજાકીય સંપત્તિથી પણ કહી શકે તેમ નથી, અહીં ત્રણમાંથી એકે કારણ નથી. પણ ફાગત ખર્ચ છે. એટલે જેનાથી એક પણ ફાયદો જણાતા નથી તે નકામુ છે, એટલે તેને બંધ કરવુ જોઈએ. કચરા બહાર ફેંકવામાં પણ અક્કલ જોઈ એ, નિ↓ તા અધ જેમ કચરો ઘરમાંથી નીકળ્યે અને સામા પવનમાં કચરો નાંખવા જાય તો તે પાછા આંખમાં પડે અને ફૂંકનાર અધા થાય. એટલે કચરો ફેકવામાં પણ અક્કલ જોઇએ. અક્કલ વિના ફૂંકી દેવુ' તેમાં તા નુકશાન છે. તેમ અહીં કાવાદાવાખાતું બંધ કરવું વ્યાજબી છે. પણ તે આસાનીથી કરવું.