________________
રજ
પડશક પ્રકરણ દર્શન
મૂક મુશ્કેલ છે તેમ અહીં જન્મતાં પહેલાંની સ્થિતિ, મરણ પછીની સ્થિતિને જે જાણે તે તમે ધર્મ કર્યા વિના અને પાપથી દુર ખસ્યા વિના રહે નહિ. અગ્નિ જાણ્યા પછી બીજે માણસ તેમાં હાથ નાંખવા જાય તે પણ તમે ખેંચી લે. આમ પિતાને દાગીને પાછા મળતું હેય તે તે લેવા કેટલા ઉત્સુક બને છે? એટલે જન્મમરણની દિવાલની. બહાર દષ્ટિ ગઈ એટલે પાપથી ડરવાના અને ધર્મ કરતા થશે. જે. જોવાનું ન બને તે કંઈ ન થાય.
કેદખાનાને કેદીઓ ભેગા બેસીને ખાય, ઉર્ડ, બેલે–ચાલે તેના જેવું સમજવું. જે જન્મની કે મરણની ભીંતથી બહાર જુએ, તેને આત્મા કેઈ પ્રકારે પાપથી બંધાશે નહીં અને ધર્મનું આચરણ કર્યા વિના રહેશે નહીં. દુનિયામાં વૈરાગ્યની વાતે બધા કરે છે. પણ એક જ વૈરાગ્યને શબ્દ ગેખી રાખે તે વૈરાગ્યની ખરી જડ સમજાય. જડ શી ? જવું છે કયાં? એટલે જ આગલા ભવમાં જવું છે એટલું નિશ્ચિત રાખે છે તે ખરેખર વિરાગ્યનું સ્થાન છે.
જન્મમરણની ભીંતમાં કાણું રાખીને જોતાં શીખે, અને હું આજે તે જવાને છુ, આ નિશ્ચય કરો તે તમે દેવ, ગુરુ અને ધર્મને વળગ્યા સિવાય રહેશે નહિ, પણ તેમાં કેટલાક બાળબુદ્ધિવાળા, કેટલાક મધ્યમ બુદ્ધિવાળા અને કેટલાક વિચક્ષણે હોય છે. બધા બાળકે કે બધા વિચક્ષણે હોતા નથી. જેમ માતાને ૩-૧૩-૨૩ વર્ષના છેકરા હોય છતાં બધાને પાળવા પડે ૨૩ વાળાએ પીરસેલી થાળી ફેંકી દીધી હોય છતાં તેને સમજાવીને મા ખવડાવે. તેરવાળે હોય કે ત્રણવાળ હોય છતાં પિષણ કરવું એ જ માતાની ભાવના હેય..
જેઓ આત્મલ્યાણની ભાવના રાખે તે (તીર્થકરો) તે દરેકને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા હોય એ આત્મતત્વ સમજવું હોય. તે સમજે, ન સમજે તે કંઈ નહિ” એવી રીત અખત્યાર કરવી તેમને ન પાલવે. એટલે બાળ, મધ્યમ કે વિચક્ષણમાંથી જે કઈ