________________
વ્યા ખ્યા ત્રણ વસ્તુ અને ચાર ખીંટા 2326
આપણે જેલમાં કે મહેલમાં શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદુસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકારાર્થે છેડશક પ્રકરણની રચના કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં જીવ સ્પર્શ, રસ, રૂપ, ગબ્ધ અને સારા શબ્દોવાળા પદાર્થોની પરીક્ષા કેટલાય કાળથી કરતું આવ્યું છે. જ્યારે જ્યારે તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય થયે ત્યારે સારાસારા. સ્પર્શાદને જતો રહ્યો છે, પણ તેણે પિતાની તપાસ કરી નથી..
ભાડૂત જીવે ભાડે રાખેલે પ્લેટ આ જીવનું કમનસીબ છે કે આવું ભાડે રાખે છે. કર્મરાજાએ. આપણી પાસે ભાડાચિઠ્ઠી લખાવી છે કે, હું જે પ્લેટ આપું છું તેમાં. મારા આપેલા નકશા પ્રમાણે મકાન કરવું. વળી દરેક ક્ષણે, દિવસે કે મહિને તેને વધારવું ને સમારવું. જે ગફલત થાય તે દંડ તરીકે વસુલ કરવું, પણ તે જીવને તે ન જણાવવું. વળી ભાડાચિઠ્ઠી પૂરી થાય કે હું ખાલી કરાવું. તેની નોટીસ પણ ન આપું. પછી તમે ગમે તેટલું ભાડું આપે તે પણ તમને ત્યાં તે ન જ રહેવા દઉં.’
આવી શરત પ્રમાણે કર્મરાજા આપણને પ્લેટ આપે. દુનિયા દારીની નેટીસમાં તે અઠવાડિયા, પંદર દિનની મુદત કે મર્યાદા હોય, પણ અહીં તે જે સમયે કહું તે સમયે ખાલી કરવાનું ! વળી તેને રાજકબાલે કે જે કંઈ સગવડો ઊભી કરી હોય તેના ઉપર તમારે હક્ક નહિ. આવી રીતને પ્લેટ તમને ભાડે આપવાને છે.
જો આ પ્લેટ સરકાર પાસેથી લેવાનું હોય તે તે લેને કેણ,