________________
૨૮, પરિણામ, તવ અને ભાવના
ર૭પ
જેઓ વિચાર કે પરીક્ષા કર્યા વિના માત્ર બાહ્ય લિંગને જ જુએ તે બાળક સાધન દ્વારાએ સાધ્યને નિશ્ચય કરનારો છે તેને બાળક કેમ કહેવાય? અન્વય વ્યતિરેક વ્યાપ્તિ વિચારી અને કાર્યકારણ ન વિચાર્યા તેથી થયું શું ? ધૂમાડે છે એટલે અગ્નિ છે એટલે વિચાર તે પેટે નથી ! વાત સાચી.
ચિહ્નો બે પ્રકારનાં છેઃ એક અત્યંતર, બીજું બાહ્ય. અત્યંતર ચિહ્નો કયાં? જેમ રાજાના રાજ્યની પ્રાપ્તિ અને સંચાલન શક્તિ તે અત્યંતર અને છત્ર ચામરાદિ તે બાહ્ય ચિહ. નાટકીયામાં પણ બાહ્ય ચિહ્નો હોય તેથી રાજા ન ગણાય. તેમ અહીં ધર્મમાં પણ અત્યંતર ચિહ્નો હોય છે. જે વિચાર કે તત્વરૂપ અત્યંતર ચિહ્ન ન જુએ, તે માત્ર બાહ્ય ચિહ્ન જુએ તે બાળક
ગૌતમસ્વામીજી બહારથી ધમધમી પ્રભુ વાર પાસે આવ્યા ત્યાં ગૌતમ' એ શબ્દો કહ્યા, તે દુનિયા જાણે છે. માત્ર અહીં શંકાનું જ્ઞાન થાય તેથી પ્રભુ વીરના સર્વજ્ઞપણાને નિર્ણય કરે છે. તેથી બાળક ગણવાને ?
કયા લિંગ દ્વારા બાળક? બાહ્ય લિંગ દ્વારા.
રાજાના બાહ્ય અને અત્યંતર ચિહ્નો હોય છે. તેમ અહીં બાળક તેનું નામ કે જે દેખવા માત્રથી સાધ્ય માને. તે બાહ્ય લિંગ દ્વારા જુએ, વિચારે કે પરીક્ષા ન જ કરે તે બાળક. અહીં બાહ્ય લિંગ લેવું છે તે ધર્મ સાથે સંબંધવાળું નથી. મધ્યમ કે બુધ કેવી રીતે ધર્મને માનનારા હોય તે અગ્રે વર્તમાન.
દ્વારા
તે અમે ય ત »