________________
२७२
થોડાક પ્રકરણ દશન
અભિમાને, ક્રોધે કે માયાથી પણ ન જાય, તેનું ફળ તા જરૂર મળે, ને મળે જ,
ભગવાનૂં મહાવીર મહારાજ ગૌતમને જણાવે છે કે-જે બિમાર સાધુની માવજત કરનારી તે જ મને માનનારા, અને મને માનનારા તે અવશ્ય માંદાની માવજત કરના, તે જ મને માનનાર તે અવશ્ય માંદાની માવજત કરનારી હાય જ. ચક્રવતી દુનિયામાં શૂરવીર, પણ તેને ચૂરી નાંખવાની તાકાત કાનામાં ? કહે કે આહુખલજીમાં. પણ બાહુબલજીમાં એ તાકાત શાથી ? કહે। કે વૈયાવચ્ચના પ્રભાવે. અહી જો કે ચક્રવતી પણાના પ્રભાવે મૂઠ્ઠી પડી નહિ, અને કદાચ ઉપાડતાંની સાથે જો પડી હાત, તા ભરત અને ચક્ર બન્નેના ઘાણ વળી જાત. આવી તાકાત વૈયાવચ્ચના ગુણે જ મળી છે. આવી રીતે વ્યાખ્યા કરી ત્યારે કોઈક ભદ્રિક સાધુએ પચ્ચક્ખાણુ માગ્યા કે માંદા સાધુની વૈયાવચ્ચ કરવી. ગુરુ પચ્ચક્ખાણુ આપે અને પેલા પચ્ચક્ખાણુ લે. ઉપાશ્રય ઘણા હાય, સાધુની જોગવાઇ ડાય એટલે સ્હેજે તૈયાવચ્ચને લાભ મળે, પણ કોઈક દિન એવા આવ્યું કે જ્યાં કઈ માંઢા જ નહીં ! પેલા સાધુ વિચારે છે કે આચાય મહારાજે વૈયાવચ્ચનુ ફળ કેટલુ" બધું બતાવ્યુ હતુ ? મારા ઉત્તમ અભિગ્રહ પણ છે, છતાં કોઈ સાધુ માંઢા ન પડયા ! બુદ્ધિ વૈયાવચ્ચની હોવા છતાં કોઈ સાધુ માં ન પડયા અને તેથી હું નિર્ભાગી છુ એમ આલે છે. સાધુ માંદા ન થયા તેથી પોતાનું વાંછિત ન થયું, એટલે જૈયાવચ્ચના વખત ન મળ્યા. અહીં' આની બુદ્ધિ વૈયાવચ્ચની એટલે શ્રેષ્ઠ અભિગ્રહ પાળવાની, છતાં શાસ્ત્રકાર તેને અધમ જ કહે છે. કારણ સાધુ ખમાર થાય, તેમાં પોતાનુ ભાગ્ય માને છે. આમ ધર્મની બુદ્ધિ છતાં ધર્મના જ નાશ થાય છે.
હિંંદુ
બીજાને મારે ત્યારે ધર્મીનુ` કામ સમજે, પણ થાય છે અધમ . કેમ ? તેથી કહે છે કે જો તમને ધર્મોની ઈચ્છા હોય તે ધમને બારીક બુદ્ધિથી જેવા પડશે. બુદ્ધિ ધર્મની છતાં ધર્મના નાશ કરનાર થયા.