________________
૨૮. પરિણામ, તત્વ અને ભાવના
ર૭૧ એક એ છે કે કેઈક રાજા મહારાજા છે. તે જંગલમાં ગયે છે. ત્યાં કઈક ગરીબ, ભૂખે, તરસ્ય ભક્ત હતા, તે ગરીબને ખાવાનું સાધન મળ્યું છે, તેવામાં પેલા રાજાએ તેને દેખે, પણ તે મૂચ્છગત હતે. ભટકતાં ભટકતાં એક વખત ગરીબને રાજાએ વાઘથી બચાવ્યો. ગરીબે વિચાર કર્યો કે જગતમાં અનાજ એ ખાવાની ચીજ ખરી, પણ ઉપકાર તે વાળવાની ચીજ છે, ખાવાની નથી. હવે આ રાજાને ઉપકાર શી રીતે વાળું ? તેથી તેણે વિચાર કર્યો કે-કેઈક ભવિતવ્યતાએ આ રાજા પદભ્રષ્ટ થઈ ગરીબ૫ણે જંગલમાં રખડે અને હું રાજાની સ્થિતિમાં આવી તેને ઉપકાર કરું તે સરખે ઉપકાર વળે.
આવા વિચારવાળાને શું હિતચિંતક ગણ ? જે કે દષ્ટિ તે ઉપકારની છે પણ ઉપકારની જગ્યાએ અહીં અપકાર વિચારવામાં આવે છે. કંઈ કમીના છે? અહીં અહિતચિંતનને પાર નથી. કેમ ? ગરીબમાં બારીક બુદ્ધિ નથી. યાને તીર્થકર મહારાજે આપણને ધર્મ આપે છે પણ તેમને ઉપકાર વળે શાથી? ફરી પાછા તે સંસારમાં આવે, રખડતા થાય અને હું ધર્મસ્વરૂપ બની તીર્થંકરપણે થઈ દેશના આપું તે બદલે ઉપકારને વળે. અહીં પણ વિચાર ઉપકારને બદલે થવારૂપ છે, પણ દષ્ટિમાં અપકારને પાર નથી.
એક આચાર્ય વિહાર કરતા કરતા એક ગામમાં ગયા છે. ત્યાં વ્યાખ્યા ચલાવી છે કે એક જ્ઞાન એવી ચીજ છે કે તે અપ્રતિપાતી છે. સમર્થ જ્ઞાનીએ એમ વિચાર્યું કે હું કયાં આ ભણે? આ તે ઘેચાણ કરે છે, આ વિચારથી બીજા ભવે જ્ઞાનને છાંટો ન આવ્યા અને તે મૂર્ખ બન્યા.
અપૂર્વ શ્રદ્ધાવાળા હોય, ચારિત્ર પણ પ્રતિપાતી હેય, છતાં અગીઆરમાં ગુણઠાણેથી પડી જાય. અપ્રતિપાતિ કેઈ પણ હેય તે વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ કર્યા પછી તેનું ગર્પણ, નિંદન કરે તે પણ તેને તે તેનું ફળ મળ્યા વિના ન જ રહે, અભિમાને જ્ઞાન જાય. ક્રોધે તપનું ફળ જાય પણ વૈયાવચ્ચનું ફળ તે