________________
૨૮. પરિણામ, તત્ત્વ અને ભાવના
૨૩૯
તેમજ રૂપીઆના અને પૈસામાં-રૂપી કિંમતો. જેનાથી વધારે મળે તે વધુ કિંમતી ગણાય, તેમ અહીં પણ આ ધર્મ એ મનુષ્યપણુ, પંચે ન્દ્રિયપણું, આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ, ધનમાલ, સ્ત્રી કુટુંબ અને તમામ સુખની સામગ્રી મેળવી કે એટલે તે ધર્મને પછી કિંમતી કહેવા જ પડે.
જેનાથી અનેક વસ્તુ મળતી હાય તે મૂળ વસ્તુ કિમતી લેખાય. સામાન્ય દૃષ્ટિએ વિચારીએ તે પણ ધમ ક ́મતી લાગ્યા વિના ન જ રહે. હવે ધમ જ પરભવમાં સાથે આવનાર અને તે ધમ જ ભવભવ માટે બેંકરૂપ છે. હૌરામાં જેટલે દગો ન હેાય તેનાથી વધુ દગો ધમ માં રહેલા છે, કારણ તેની કિંમત સર્વ શ્રેષ્ઠ છે. પાઈમાં ઠગાયા તા પાઈ ગઈ. પૈસા, આના કે રૂપૌઆમાં ઠગાયા તે તેટલું જ નુકશાન થાય, પણ ધનમાં જો ઠંગાયા તે તેટલું જ નુકશાન થાય. શાકમાં ગયા તા દિન બગડે પણ બાયડીમાં ઠગાયા તે જિંદગી બગડે અને ધમ માં ઠગાયા તે ભવાભવ ખગડે. ત્યારે કરવું શું? તા ધમની પરીક્ષા કરવી.
શાકભાજી, કાપડ કે દાર્શીના લાવવા માટે બીજાને ભળાવે, પણ મેાતી જેવી કિંમતી વસ્તુ લાવવાની હાય અને ઠગાવાનું જણાતું હાય તા તે લેવા પોતે જ જાય, જ્યારે પાઈ, પૈસા કે રૂપિયામાં ઢગાવાનુ હાય તા તેથી સાવચેત થઈએ છીએ તે જેનાથી ભવાભવ સુધી ઠગાવાનું થાય તેની પરીક્ષા કરવી જોઈ એ.
હરિભદ્રસૂરિજી કહે છે કે ધર્માથી પ્રાણીએ સૂમ બુદ્ધએ ધ ને તપાસવે! જોઇએ. મનુદ્ધા સા જ્ઞેય: હીરામાતી પારખવામાં જે બુદ્ધિ રાખા તેના કરતાં પણ અતિ સૂક્ષ્મ બુદ્ધિથી ધને જાણવા જોઈ એ, કારણ કે ભવિતવ્યતા સારી હશે તે ધસારા મળશે અને ભવિતવ્યતા વાંકી હશે, તે ખરાખ ધર્મ પ્રાપ્ત થશે. વળી સારી મળવા છતાં ભવિતવ્યતા વાંકી હશે તે તે પાછે ખરામ પ્રાપ્ત થશે,