________________
२९८
ષોડશક પ્રકરણ દર્શન ભાગીદાર કેઈ નથી. અંગુઠો કપાય તેની વેદનાનું ફળ તે માત્ર શરીર જ ભેગવે. ધન, સ્ત્રી, કુટુંબ તે દુઃખ લે ખરા?
શરીર તે જન્મથી જોડાયું અને મરણની છેલ્લી ઘડી સુધી રહ્યું અને છેવટ ચિતામાં બળી ગયું છે. મૂળે બધામાં મતભેદ છે. એટલે પુણ્ય પાપ માને અને ધન પણ મૂકવું પડે છે. એમાં મતભેદ નથી. નાસ્તિક પણ સમજે છે કે જે મેળવ્યું તે મૂકવાનું જ છે. આપણા ધનમાલ કુંટુંબકબીલા રહેનાર નથી તેમ તે પણ આપણે હંમેશાં રહેવાના નથી. જિંદગીમાં જે પિતે કર્મો કરેલાં છે તેને અનુસારે જ જીવને જવું પડે છે. એટલે આવતી ગતિને માટે દેરના કેણ? એટલે શરીર, ધન-માલ, કુટુંબ કે સ્ત્રી જુદાં પડશે તે વખતે આપણાં કર્મો જ આગળની ગતિ માટે દેરશે. કર્મો વિના કઈ બીજું દેરનાર નથી. સર્વ મૂર્કીને જવાનું છે તેના ઉપર સુખની ઈચ્છા રાખી તે આ ભવ પૂરતી-જિંદગીના છેડા સુધી. આગળ શું ? કહો કે સુખ જોઈએ સર્વકાળનું અને સાધન મેળવે છે આ ભવ પૂરતાંજિંદગીના છેડા સુધી પણ આગળ શું? કહે કે, સુખ જોઈએ સર્વ કાળનું અને સાધન મેળવે છે આ ભવનું, તે એ કેમ બને?
તે સાધન એવું મેળવે કે સર્વકાળ એક સરખું રહે. તે સાધન કયું? તે ધર્મની બેંક, જે આવતા ભવમાં જવાબ દેશે. ધન માલ, કુટુંબ સ્ત્રી આદિ પરભવમાં જવાબદાર નથી માટે ધર્મ જ પરભવમાં જવાબદાર છે અને તેથી લેકેની લાગણી ધર્મ પ્રત્યે થાય તે આશ્ચર્ય નથી અને તેથી આર્યમાત્ર ધર્મ શબ્દ સાંભળે. ખાસ વાત ધ્યાનમાં રાખવી કે જેમ વસ્તુ કિંમતી વધારે, તેમ ઠગાઈને ડર વધારે. હીરા, મોતી, સોનું-ચાંદી સર્વ બનાવટી થાય પણ લેતું કે ધૂળ બનાવટી નથી થતાં, કારણ કે તેની કિમત નથી. - જેની કિંમત વધારે હોય તે વધારે બનાવટવાળું હેય. હવે અહીં ધર્મ કિંમતી છે. કિંમતી કેમ? તે પૈસાની ત્રણ પાઈઓ હોય તે તેમાં કિંમતી પિસે જ ગણાય, કારણ એકથી અનેક થયે,