________________
પરિણામ, તત્ત્વ અને
ભાવના
8888.
- ધન, સ્ત્રી અને કુટુંબનું સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યના ઉપકારાર્થે અષ્ટક પ્રકરણમાં આગળ જણાવી ગયા કે “વા ઘરતિ. ટિઝ આ સંસારમાં સામાન્યરીતે ચોરાસી લાખ જીવનિ કહેવાય, પણ ભ્રમણની અપેક્ષાએ ગણીએ તે સંખ્યાને પાર નથી. સાત લાખ પૃથ્વીકાય, પણ તેમાં કેટલી વખત આવ્યા તેને પાર નથી. ચોરાસી લાખ જીવનિતે તે જાતિની અપેક્ષાએ છે. સાત લાખ પૃથ્વી આદિ સ્થાને છે તેવી રીતે અનંતી પુદ્ગલપરાવની સ્થિતિ સુધી જીવ રખડે છે. રખડતાં રખડતાં કેઈક ભવિતવ્યતાને વેગે બાદરમાં, યાવત્ ત્રસમાં પણ મનુષ્યપણું પંચેન્દ્રિય સંજ્ઞિપણું, યાવત, ઉત્તમ કુળ આદિ સર્વ ભવિતવ્યતાએ આવ્યું પણ જેમ વરસાદનું કામ અનાજ પકવવાનું છે પણ રેટ થઈ કેળિયે કરવાનું નહીં અર્થાત્ આગળ પ્રયત્ન ખાવાવાળાને જોઈએ, તેમ અહીં પણ મનુષ્ય પણ સુધીની લાયક સામગ્રીએ મૂકયા તે કામ ભવિતવ્યતાનું હતું.
હવે આપણું કામ છે, તે શું છે? મનુષ્યમાત્રને સિદ્ધાંત સુખની ઈચ્છા. કોઈ પણ સ્થિતિમાં જીવનું સાધ્ય સુખ જ હોય છે. કુટુંબ કે ધનનું સાધ્ય હોય તે પણ પરિણામ તે સુખ જ સરજાયેલું હોય છે. એટલે સાધ્ય સુખનું જ હોય. તે માને કેવી રીતનું ? ગળ્યું ખાતાં મુખ થાકી જાય તે ખારું કે તીખું ખાવાની ઈચ્છા થાય, પણ આ સુખને ભેગવતાં અનંત કાળ વ્યતીત થવા છતાં. તેના વળાવિયા તરીકે સાથે કેઈને જીવ ઈચ્છતું નથી. અરે! લાગલાગટ, સુખ ભેગવવાની વાંછા કરે છે અર્થાત સુખને છેડે નથી !.