________________
-ડાક પ્રકરણ દર્શન ઘટમેં પ્રાણ ત્યાંસુધી દયા પાળવી એમ નહિ, પણ દયાનાં સાધને કયાં? કઈ પણ ધર્મમાં દયાનાં સાધને નથી. ફક્ત જૈન ધર્મમાં જ દયાનાં સાધને છે. રજોહરણ, મુહપત્તિ, કાંબળી, પલ્લાં વગેરે. અરે! શ્રાવકને અંગે પણ ચરવાળે, ગળણું વગેરે દયાના સાધને છે. “જા કુત્તા બિલ્લીકું માર,” એમ બોલ્યામાત્રથી એ બનતું નથી. પણ પ્રથમ દયાનાં સાધન બતાવે, પછી જબ લગ ઘટમેં પ્રાણુ બોલે તો તે યથાર્થ ગણાય. બીજે દયાનાં સાધન ન હોય અને તેની ક્રિયા ન હોય પણ જૈનેમાં ઈરિયાસમિતિ આદિ સાધન હોય તેમજ પાળવાના ઉપાયે હેય. માટે જબ લગઢ એમ બોલતાં વિચાર કરી લે.
જ્યાં માત્ર વચનનું કથન છે, પણ સાધન, ઉપાય નથી તેને ધર્મ ન કહેવાય.
હવે મધ્યમ બુદ્ધિવાળો સાધનાદિને તપાસે અને બુધ તત્વ દ્વારા ધર્મને તપાસે. નિન બધું રાખે છે.
મહાવીરના સાધુઓ અને જમાલિના સાધુઓમાં ફરક શું ?
કહે કે તે પ્રતિકમણાદિ કરતા, તેમજ ગેચરી આદિ લાવવા સાથે આઠ પ્રવચન માતાને વતવ પણ કરતા હતા. આ બધું રાખતા છતાં ખાટલે મેટી ખોડ શી “માળે રે કર્યા પછી કર્યું એમ કહે પણ કરાતું હોય તે કર્યું ન કહે. સ્થૂલ દષ્ટિવાળાને કર્યા પછી કર્યું કહેવું ગમે, પણ બારીક દષ્ટિએ વિચારે તે ખ્યાલ આવે કે સમય પછીની વાતમાં શુભ પરિણામ આવે અને નિર્જરા થશે કે પરિણામે પૂર્ણ થયા પછી નિર્જરા થશે?
કહે કે જે શાસકારને સિદ્ધાંત છે તે બગડી ગયો. એટલે # # સમfમ જે જીવ જે જે સમયે શેક અગર અશક પરિણામમાં આવે, તે વખતે શુભ-અશુભ કર્મોને બાંધનાર છે. એટલે આખી નવે તત્વની સ્થિતિ બગડી જાય. જાણવા માંડયું તે વખતે જાણ્યું ન કહેવાય, તો પછી બીજે સમયે દર્શન થયું. એટલે આખા કેવળજ્ઞાન