________________
*
Id
-
- ઘોડશક પ્રકરણ દર્શન
તીર્થકરની અપેક્ષાએ. સંપૂર્ણ કેવળી થવા છતાં બિચારા ઉપાધિમાં ઘેરાયેલા હોય છે, જેમ અરણિક મુનિવર કેવળી થવા છતાં દેવેથી પૂજાયા નહિ. કેવળીએ પૂજાય જ એ નિયમ તે માત્ર તીર્થકર માટે જ લેવાય. કઈ પણ તીર્થકર દેવેથી પૂજાયા વિના હોય જ નહીં. એટલે જન્માભિષેકથી લઈને યાવતું મેક્ષ સુધી પૂજાય છે.
તત્વદષ્ટિવાળે વળી “યથાસ્થિત” એટલે શાસન પ્રવર્તાવવું, મક્ષ મા પ્રવર્તાવ તેના અંગે પદાર્થોની યથાર્થ દેશના આપે.
બીજાએ કહે તે યથાસ્થિત નહિ અને તમે કહો તે પદાર્થો બધા યથાસ્થિત છે તેની ખાતરી શી? વળી દરેક આસ્તિક નવે તને માને છે. કોઈ પણ આસ્તિક છવાદિ તને માન્યા વિના રહી શક્તો નથી, તે પછી તે યથાસ્થિત તત્ત્વવાદી નહિ અને તમે સાચાબોલા એ શી રીતે ? બોલવામાં ફરક કેમ પડે છે? જૈન શાસ્ત્રકાર જીવાદિ તત્વે બેલે ત્યારે બીજાઓ પ્રમાણાદિ ને દ્રવ્યાદિદ્વારા તત્ત્વને કહે છે. આમાં કારણ શું?
તે ત્યાં છે અત્યંતર દષ્ટિ અને બાહ્યદષ્ટિ. જીવાદરૂપે ઓળખે તે અત્યંતર દષ્ટિએ અને બાહ્ય દષ્ટિએ બેલે ત્યારે દ્રવ્યાદિ. એટલે ઈતિરે ગુણનું વિવેચન કરતાં સ્પર્ધાદિ કહેશે, ત્યારે જૈને સ્પર્શાદિ ગુણે બોલશે. એટલે જ્ઞાનાદિ ગુણે જે આત્માના સાધ્યરૂપ છે, તેને મુખ્ય રાખે છે. બીજાઓને આશ્રવ સર્વથા છેડે સંવર આદરે તે પાલવતું નથી. તેનું નિરૂપણ જ નથી. ત્યારે જૈનેને આશ્રવ છેડ, સંવર આદર વગેરે પાલવે છે અને તેથી તેની પ્રરૂપણ સાચી ગણે. તેથી યથાસ્થિત રૂપે જીવાદિ તત્ત્વની પ્રરૂપણ કરનારને દેવ માન્યા. આવી રીતે બાળ કે મધ્યમબુદ્ધિએ અને બુધે પણ પરીક્ષા ત્રણ રૂપે કરી, છતાં બાળકને મધ્યમ બુદ્ધિમાં ફરક ક્યાં પડે ?
તે બાળક તે પ્રાતિહાર્ય હોય ત્યાં જ દેવ માને, પ્રાતિહાર્ય વિના દેવ ન જ માને.