________________
૨૬
ર૭, દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા તીર્થકર મહારાજની પાટની પરંપરાઓ અને બીજી અમુક કાળસુધી. એમ બે પ્રકારની ભૂમિ કેવળીપણા માટે કહી છે. વળી રાગ, દ્વેષ અને મેહ એ ત્રણને સર્વથા ક્ષય જે પ્રથમ કોઈ કરે તે તે તીર્થકર જ હોય. વળી "શૈલેયપૂજિત » અર્થાત્ રાગાદિને ક્ષય કરી સર્વજ્ઞપણું મેળવવાથી દુનિયામાં પૂજ્ય બને અને ન પણ બને.
જેમ ઝવેરીના હાથમાં બધા હીરા આવી ગયા હોય એ નિયમ નથી. તેમ જે ગુણ હોય તે દેવેન્દ્રોથી પૂજાયા હોય એવો નિયમ નથી અને તેથી તે ગુણ નહિ એમ તે નહિ ને? જેમ અંધકમુનિ આદિ કેવળી થયા પણ દેવેન્દ્રોથી પૂજાયા નહિ, એટલે તે કેવળી નહીં ? હવે અહીં કેઈ પણ તીર્થકર રાગ, દ્વેષ અને મેહને ક્ષય કરીને થયેલા હોય તે તે દેવેન્દ્રોથી પૂજાયેલા જ હોય.
ભલે ગુણ ઘણું હોય પણ તે “દેવેન્દ્રોથી પૂજાયા હોય તે ગુણ” એ નિયમ છે અને તેથી કેવળજ્ઞાન થાય ત્યારે એક કોડ દેવને પ્રથમ સમવસરણ બનાવવું જ પડે. પર્ષદા હોય કે ન હોય અને તેથી જુવાલુકામાં જઈને પ્રભુનું સમવસરણું બનાવવું પડ્યું. ત્યાં નથી સભા કે પર્ષદા. વળી મહાસેન વનમાં સમવસરણ કર્યું તે વ્યાજબી છે કારણ કે ત્યાં ગણધરાદિની સ્થાપના થઈ. અહીં જુવાલુકામાં સમવસરણની રચના થઈ તે વખતે સાધુ, સાધ્વી કે શ્રાવક શ્રાવિકા નહેતા થવાના તે પ્રભુ જાણતા હતા, છતાં ત્યાં બેઠા કેમ? કહે કે તીર્થ પ્રવતે કે ન પ્રવર્તે તેમ જ સાધુ, સાધ્વી કે શ્રાવક કે શ્રાવિકા અને કે ન બને પણ તીર્થંકર થયા એટલે દેવેથી પૂજનિક બન્યા અને તેથી સમવસરણની રચના થાય જ. - હીરે ઝવેરીના હાથે પડયે એટલે ચેપડે તે સેંધાય જ, તેમ
અહીં કેવળજ્ઞાન થાય એટલે તીર્થકર દેવેન્દ્રોથી પૂજાય અને તે નિયમિત પૂજાય.
તે જેનું મન હંમેશાં ધર્મમાં છે તેને તે પણ પૂજે છે તે કિની અપેક્ષાએ ? - . --