________________
પણ
નાં કાર્યો છે. કરણ તે ભાર
ર૭૦
ષોડશક પ્રકરણ દર્શન માટે ભવિતવ્યતા ઉપર જ આધાર રાખે કે નહીં ? ભવિતવ્યતાનું કામ તે એગ્ય સ્થાને પહોંચાડી દેવાનું. પછી પ્રવૃત્તિ છે. પિતે કરવાની છે. યથાપ્રવૃત્તિકરણ સુધી ભવિવ્યતતા પણ અપૂર્વકરણ તે આત્માના ઉદ્યમ સિવાય બને જ નહીં. અપૂર્વકરણ ભવિતવ્યતા ન જ બતાવે તે પછી અનિવૃત્તિકરણ તે ભવિતવ્યતાને બતાવે જ કયાંથી? પુરુષપ્રયત્નનાં કાર્યો છે. તમે માને છે કે ભવિતવ્યતા અનુકૂળ થશે પણ તે સર્વ, તેમ નહીં બને.
બુદ્ધિવિના ધર્મના પરિણામ, છતાં ત્યાં અધર્મ થશે.
સૂફમબુદ્ધિએ ધર્મને તપાસે. હવે કિયાએ કર્મ અને પરિણામે ધર્મ.” અહીં અમારા પરિણામ ધર્મના હશે એટલે કર્મબંધ નહીં થાયને?
શાસ્ત્રકાર કહે છે કે-જે પરિણામ કામ નથી લાગતા તે આ વાક્ય અનુપયોગી છે? તે ના, છે તે ઉપયેગી, પણ પ્રસંગે તે ઉપગી છે. જેમ કેઈક આકસિમકયેગે જીવહિંસા થાય ત્યારે પરિણામ સારા હોય, તેથી કર્મબંધ થાય પણ તે ધમી જ ગણાય. હવે કઈક જીવને મારવાના હિસાબે વિષ આપ્યું પણ તેના શરીરમાં રેગ ન હતે અને તેથી તે બચી ગયે. પણ અહીં આકસ્મિક મેગે બચે છે, છતાં તે ધર્મ ન ગણાય, પણ તે કર્મબંધ જ ગણાય.
આકસ્મિક યોગે “કિયાએ કમ” અને “પરિણામે બંધ” એ વાક્ય સર્વ સ્થળે આગળ કરાય તે મુસ્લીમે ગાયની કતલ કરે તે પણ ધર્મ ગણાય ! અહીં તેના પરિણામ તે ધર્મના ગણાય, છતાં ધર્મ ન જ ગણાય. ધાગાપંથીઓ બકરા, ઘોડાગધેડાના હેમે કરે, તેથી પરિણામ તે ધર્મના છે, છતાં તે ધમ ન જ ગણાય. આવા વિચારે ઉપર ધોરણ નહીં રાખવું પણ સૂત્મબુદ્ધિએ ધર્મને તપાસ. હવે જે નહિ તપાસીએ તે ફળ નહીં મળે ને? તેના. બુદ્ધિ ધર્મની હોવા છતાં એ પ્રમાણે વર્તવાથી ધર્મને નાશ થશે. બીજી રીતે ધર્મની બુદ્ધિએ રહેલા છતાં ધર્મને નાશ ડગલે ને પગલે થશે.તે કેવી રીતે બનશે?
ત્યારે હરિભદ્રસૂરિજી મહારાજે બે દાખલા આપ્યા છે. તેમાં