________________
ર૬. દશ્તન, વિચાર અને પરીક્ષા
૨૪૯
તે મળવાની મુશ્કેલી. આ વાત દુનિયામાં દેખીએ, સમજીએ અને માનીએ પણ છીએ. તે હવે દેવની સંખ્યા એટલી બધી જમરજસ્ત છે કે મનુષ્ય કરતાં સંખ્યાતગુણી, ત્યારે ગર્ભજ મનુષ્યની સંખ્યા આગણતીસ આંકવાળી છે. આ હસાબે કહા કે મનુષ્યની સંખ્યા ઘણી જ ઓછી, વેઢે ગણાય તેટલી, ત્યારે દેવની સંખ્યા અસંખ્યાતી. આથી દેવપણું મળવું સહેલું છે.
સ્થાનની અપેક્ષાએ મનુષ્યગણું મળવું મુશ્કેલ
વળી દેવના ઉમેદવાર કેટલા ? એટલે તે પામવાને લાયક કેટલા ? તા કહેા કે એકેન્દ્રિય તે નહિ જ ને ? તેમજ વિલે ક્રિય પણ નહિ જ ને? દેવતા કે નારકીએ પણ મરીને દેવગતિમાં ન જ ઉપજે. હવે રહ્યા ફક્ત મનુષ્ય, તિય`ચ પંચેન્દ્રિય; જ્યારે દેવનાં ઉત્પન્ન થવાનાં સ્થાનેા અસખ્યાત ગુણા અને ત્યાં ઉમેદવાર માત્ર એ જ ! પૉંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય એ એ જ છે. દેવ ગતિના આ બે જ ઉમેદવારો છે, અહી મનુષ્યનાં સ્થાના વેઢે ગણાય તેટલાં છતાં તેના ઉમેદવારો ઘણા. દેવગતિવાળા, નરકગતિવાળા તેમજ એકેન્દ્રિયાદિ પણ મનુષ્યપણાને મેળવી શકે, એટલે સવ ગતિવાળા મનુષ્યપણા માટે લાયક છે.
જેના ઉમેદવાર ઘણા હાય ને જગ્યા થાડી હોય તે તે મળવી સુકેલ કે જેના ઉમેદવાર એછા અને સંખ્યા ઘણી હાય તે મળવુ મુશ્કેલ ? આ બન્નેમાં મુશ્કેલ કર્યુ ?
હવે મનુષ્યપણું સંખ્યામાં એછુ હાવાથી અને ઉમેદવાર ઘણા હાવાથી તે મળવુ મુશ્કેલ છે. ત્યારે દેવપણાનું સ્થાન માટું અને ઉમેદવાર ઓછા એટલે તે મળવુ સહેલુ છે. તેથી મનુષ્યપણું ચૌદ રાજલેાકમાં મળવુ મુશ્કેલ છે.
સુકેલ એવુ આચાય પણું; ઉત્તમ કુળ પંચેન્દ્રિય સંપૂર્ણ પણુ તે મનુષ્યપણુ પામ્યા છતાં આ પશુ મુશ્કેલ છે. ખત્રીશ હજાર દેશમાં ૨૫ા દેશ માત્ર આય છે. હજારમાં ભાગ કરતાં પણ