________________
MARIN
કે વ્યા છે
ખ્યા દર્શન, વિચાર અને પરીક્ષા ADES
તેર કાયિ જાણ્યા વિના તેનાથી બચવું મુશ્કેલ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ પડશક પ્રકરણમાં આગળ જણાવી ગયા કે જે કોઈ ભવ્ય જીવ આ મનુષ્ય ક્ષેત્રમાં આવી પચેન્દ્રિય, સંજ્ઞીપણું, ઉચ્ચ કુળ, દેવ, ગુરુ અને ધમની જોગવાઈ પામેલે છે તે હવે તે કાઠિયાઓથી ઘેરાયેલે ન હોય, તે જ દેવ. ગુરુ અને ધર્મની પરીક્ષામાં જોડાય, અને તેના સ્વરૂપને જાણે પણ ખરે,
સામાન્ય રીતે “તેર કાઠિયા' એ શબ્દ આપણામાં પ્રસિદ્ધ છે, પણ તે કયાં? એ પૂછે તે કહેવા કેઈ તૈયાર નથી. અરે! ડગલે ને પગલે તેને વ્યવહાર કરતા હોઈએ, પણ તેને ન જાણીએ ત્યાં સુધી તેના નિવારણને ઉપાય શી રીતે ? જેમ ગ્રહ જાણયા વિના તેની પીડાથી દૂર રહી શકીએ નહિ, પણ જ્યાં ગ્રહો જ જાણતા ન હોઈએ ત્યાં શું થાય? તેમ કાઠિયાઓ માથા ઉપર આવીને રાજ્ય કરી જાય ત્યાં સુધી ખબર પણ ન પડે. કારણ કે કાઠિયા કયા તે જાણતા નથી, માટે કાઠિયાઓને જાણવાની જરૂર છે.
સંખ્યાથી મનુષ્યપણું મુશ્કેલ આથી મનુષ્ય પણ આદિની દુર્લભતા જણાવતાં જણાવ્યું છે કે ચૌદે રાજેલેકમાં આ વસ્તુ અતિ મુશ્કેલ છે. કઈ અને કેમ ? તે નારકી તિર્યચપણામાં મુશ્કેલ કહે તે ઠીક, પણ દેવગતિમાં મુશ્કેલી ? કેમ ? તે મનુષ્યપણું દેવગતિને મેળવે, એટલે દેવપણું મળવું સહેલું છે. દુનિયાદારીની દષ્ટિએ મનુષ્યપણું સહેલું લાગે, પણ જેની જગ્યા મેટી તે સહેજે મળી શકે. પણ જેની જગ્યા ઓછી