________________
ર૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
ર૫૭ તે તે વ્યહારને જરૂર જોશે. મધ્યમબુદ્ધિવાળે મુખ્યતાએ વર્તનને દેખે અને વ્યવહારને તે સહાયક તરીકે જ દેખાશે, તેમજ બુધ તરવને જ જોશે, એટલે દેવને અંગે વ્યવહાર, વર્તન અને તત્ત્વને જેશે.
હવે પ્રથમ બાળ બુદ્ધિવાળે દેવને અંગે શું લેશે?
ચાર અતિશય અને આઠ પ્રાતિહાર્યા. વીસ અતિશય વગેરે બાહ્ય લક્ષણે જેમાં હોય તેને જ દેવ તરીકે તે માને, તે સિવાયનાને દેવ તરીકે ન માને આઠ પ્રાતિહાર્યું તે શું છે? તે બાહ્ય લક્ષણે જ છે. બાહ્યદટવાળાને દેવપણુની પરીક્ષા માટે ઉપરની ચીજે જ જેવાની હય, અને તે દ્વારા જ દેવને પારખી શકે. આ દેવનું બાહ્યલિંગ થયું, તેથી શાસ્ત્રકારોએ પણ બાહ્યાલક્ષાણુવાળા દેવને નમસ્કાર કરવા જણાવ્યું છે, વળી–“તમારા પાપાવિજે” એવું વિશેષણ આપીએ છીએ. વળી ચૌદ સ્વપ્ન
સહિત, તીર્થકર કુળમાં જે અવતાર્યા હોય, તે જ વીતરાગ થઈ શકે. - હવે કલ્પસૂત્રમાં જેમ શાળાને અંગે વાત ચાલી છે, ત્યાં
ગૌશાળામાં જન્મેલે છે–એટલે જ ગૌશાળામાં જન્મેલે હેય તે ગૌશાળે. એક સગૃહસ્થ જેવાના ઘરે પણ નહીં–સુમંગળા અને મંખલિના ઘરે જન્મેલ હતું. હવે ગશાળાનું તત્ત્વજ્ઞાન કે વર્તન કેવું ખરાબ છે તે જણાવવું જરૂરી હતું, તે જ જણાવતાં તેના જન્મનું સ્થાન, માબાપનું દરિદ્રપણું વગેરે ભગવાન મહાવીર મહારાજા જણાવે છે. કેમ? તે તેમનું તીર્થંકરનું લિંગ ગૃહસ્થપણું બહારનું જે હોય તે તપાસવાનું હોય. એટલે કે રાજકુળમાં જેને જન્મ નથી તે આવી રીતે તીર્થકર બની શકે નહિ.
વળી ગર્ભસંહરણ વખતે ઇંદ્રિમહારાજા લે છે કે રાજ્યકુળાદિ જે ઊંચા કુળ હોય અને રાજ્યલક્ષમી વધતી હોય ત્યાં જ તીર્થકરનું ગૃહસ્થપણામાં પાલન થાય. અરે ! ખુદવીતરાગપણમાં અશોકાદિ પ્રાતિ હાર્યનાં ચિહ્નો હેય. વળી ઉવવામાં –તીર્થકરના વિહારને
૧૭.