________________
૨૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
૨પપ
પાપો' કહેવાથી નાખુશ થવાય છે. આમ કેમ બને છે? તે ધર્મ ઈષ્ટ છે, પાપ અનિષ્ટ છે. માટે હવે તે ધર્મને કરી શકે કે નહીં, પાપને છેડી શકે કે નહીં તે વાત જુદી.
આર્ય મનુષ્યમાત્રને ધર્મ ઈષ્ટ છે, પાપ અનિષ્ટ છે તે ચોક્કસ થયું. આચરણ ગમે તેવું કરતે હેાય તે જોવાનું નથી, પણ માન્યતા તે ઉપર પ્રમાણે છે. આમ છતાં ધમી છે તેમ ન કહી શકાય, પણ તેઓ ધર્મને સારે ગણનારા છે.
ધર્મને સારો કેવી રીતે ગણે ?
શ્રેણિક રાજાની સભામાં લેકે વાત કરે છે કે, “લોક અધમી થયા છે, તેઓ પાપ કરતાં ડરતા નથી. જીવનમાં પ્રેમનું નામ પણ નથી.” ત્યારે અભયકુમારે કહ્યું કે આ લોકે માત્ર સફાઈની જ વાત કરે છે, પછી વિચાર્યું કે એક વખતે સ્વપ્નમાં “હું રાંડયો” એવું મને લાગ્યું એટલે બાયડી કહે કે હું મરી એના કરતાં તમે જ મને ! અહીં દુનિયા અધમ છે એટલે હું તે ધમી ને
અભયકુમારે કહ્યું કે જેનધર્મને સ એ છે કે–પોતે પાપથી વિરમ્ય ન હોય ત્યાં સુધી તે પિતાને પાપી જ ગણે, આ વિચાર જેને નથી આવતે, તે પિતાને ધમ માને અને લોકોને પાપી માને પણ તે વાત સમજાવવી કેવી રીતે ? એક કેયડો કર્યો. એટલે અભયકુમારે કહ્યું કે–પાપી છેડા હોય છે અને ધમી ઘણું હોય છે. પ્રધાન તરીકે અહીં અભયકુમાર છે. એટલે બે માસ વીતી ગયા. પછી લેકે કાર્તિક માસે ઓચ્છવની ઉજવણી કરવા જ્યાં જાય છે, ત્યાં બે મહેલ રંગાણું : એક સફેદ અને બીજે કાળે. “જે લેકે ધર્મિષ્ટ હોય તે સફેદમાં જાય અને જે અધમી હેય તે કાળામાં જાય” એમ જાહેર કરાયું. બધા ધળા મહેલમાં ગયા. ફક્ત ચાર જ શ્રાવક કાળા મહેલમાં ગયા. અહીં ખેતીવાળે પણ સફેદ મહેલમાં ગયા છે. તેને ધર્મ માટે પૂછ્યું, તે તે કહે છે કે ખેતી કરવાથી અનાજ થાય, તે લોકે ખાય અને તેનાથી તે જીવે છે. માટે તે ધર્મ છે.