________________
૨૫૬
ષોડશક પ્રકરણ દર્શન ખાટકી આવેલે તેને પૂછયું કે તું અહીં કેમ ? તે હિંસકપ્રાણી એટલે માંસાહારી પ્રાણીઓનું હું પિષણ કરું છું, નહિ તે તેમનું શું થાય ?
હવે ત્યાં આવેલ તેને પૂછયું કે તું કેમ ધમપણમાં આવ્યો? તે દરેક પર મારો ઉપકાર છે, કારણ અમારા લીધે લોકે જાગતા રહે. વળી સુથાર-લુહારને તે અમારા લીધે કમાણી છે. જે ચાર ન હોય તે પછી તેમની કમાણ શાના ઉપર થાય?
એમણે ધર્મ સારે મા, પણ કી પિતાની દષ્ટિને. અહીં સર્વ વાનાં કરવાનાં છે પિતા માટે, છતાં તે સ્વાર્થને ધર્મ કહે છે - હવે અહીં કાળા મહેલ ઉપર આવી જોયું તે ત્યાં ચાર શ્રાવક હતા. તેમને પૂછયું કે તમે અહીં કેમ? તે તેમણે કહ્યું: અમે પાપી છીએ-અઢારે પાપસ્થાનકેમાં પ્રવર્તેલા છીએ પછી અમે ધમ શી રીતે હોઈએ? આ બનને ઉપરથી લેકેને ધર્મઅધર્મની ખબર પડી. તેમાં અહીં ધર્મની દષ્ટિદષ્ટિમાં ફરક હેય.
- બાળજીવની બાહલિંગથી દેવની પરીક્ષા
અહીં જે “બાળક” શબ્દ સામાન્ય દુનિયાદારીમાં વપરાય છે, પણ શાસ્ત્રકાર કહે છે કે રાગ અને દ્વેષથી ભરાયેલે એટલે રાગદ્વેષની પ્રવૃત્તિ ઉપર કાબૂ ન રાખી શકે તે બાળક જુગલીયા પ્રથમ જેમ આગ્નિને પકડવા ગયા હતા, પણ તેમાં અનર્થ થશે તેની ખબર તેમને ન પડી. બાળક કામ પડે તે માના પણ ઝટીયાં ખેંચે, એટલે રાગ અને દ્વેષે કરીને વ્યાપ્ત હોય તેને દૂર કરવાને અવસર ન હોય તેનું નામ બાળક. એટલે વિચાર પ્રમાણે વર્તન કરનાર, પરિણામ તે જુએ નહિ તે. અર્થાત્ જેની રાગદ્વેષવાળ અશુભ પ્રવૃત્તિ હેય તેનું નામ બાળ. હવે તે બાળક ધર્મની પ્રવૃત્તિ કે દેવગુરુ આરાધનાની પ્રવૃત્તિ કરે તે વ્યવહારથી કરે, વ્યવહાર પૂરતી જ તેની દષ્ટિ હોય.
હવે મધ્યમ બુદ્ધિવાળે શું વ્યવહારને નહિ દેખે? તત્વદષ્ટિવાળે શું વ્યવહારને નહિ દેખે?