________________
દન, વિચાર અને પરીક્ષા
૫૧
કુના ફળમાં ઇશ્વરની જરૂર નથી
..
આળસ ાડી અને પરીક્ષામાં ઉતરે ત્યાં બુદ્ધિ પરાવવી પડે ત્યારે મૂંઝવણ થાય. તે સીધા રસ્તા કાઢી ન શકે. જેમ જગત્ પરમેશ્વરે કર્યુ હશે તે? હવે જો જગતને પરમેશ્વરે બનાવ્યું હશે તા જૈન ધમ માનવા નકામે અને જો પરમેશ્વરે નહિ બતાવ્યુ હશે તેા ઇતર ધર્માં માનવા નકામા, કારણ અહીં ઈશ્વર જ સ` ચીજોના અને કર્મોના કર્તા અને છે. તેમાં પોતાની જવાબદારી હોતી નથી. એમ ઇતર ધર્મીમાં ક્રમાવ્યુ છે, ત્યારે જૈન દર્શન તેા પેાતાની જવાબદારી રાખવા સાથે કર્મના કર્તા તમા પોતે જ છે અને સતિ કે દુર્ગાતના ભાજન તમે પોતે.' તમારા કના હિસાબે તમે સુખી-દુઃખી થયા છે. આવતા જન્મ કેવા લેવા એ પાતાના હાથમાં છે, એટલે જેવી કરણી કરા તેવા જન્મ મળશે.’ તમે કરણી સારી કરી તેથી ખરાબ જન્મ ઇશ્વર આપે એમ બનતુ નથી. જો કરણી સારી કરી તે હવે સતિ જ મળશે, એટલે કરણીની જવાખદારી પોતાના શિરે જ છે.
શકા-ગુનેગારને આપોઆપ સજા જ થતી નથી, તેને માજીસ્ટ્રેટ કે રાજા હોયતે। જ સજા કરે, નહિ તે તે મને શી રીતે ? તેમ અહીં કર્મો કરનારને સજા કરનાર કાઈક ખીજો જોઈએને ?
સમાધાન-વાત ખરી, પણ તું મરચું ખાય છે અને તને ખળતરા ખળે છે. તે સજા કરવા કાણુ આવ્યુ ? તેમ હરડે ખાવાથી રેચ, ઘી સાકર ખાવાથી ઠંડક- -આ કોણે કર્યુ ? કહો કે ન્યાયાધીશ વિના આ બન્યુ. શાથી? તારા હિસાબે તા ઝાડા કરવા પણ ન્યાયાધીશ જોઈએને ? જગતના પદાર્થો પાતાની મેળે પોતાનું કાર્યાં કરે જ છે તેમ શુભ કે અશુભ પુદ્ગલા બંધાય તે પોતાનુ કાર્ય કરે જ. તેમાં ન્યાયાધીશની જરૂર ન હોય.
જો તું કર્મોંમાં ન્યાયાધીશને લાવીશને તે પછી ખળતા, ઠંડક આદિમાં પણ જોઇશેને ? કહા કે પદાર્થ જડ હોવા છતાં