________________
૨૪
થોડાક પ્રકરણ દશન
આ ઉપરથી તેઓ ઉદ્યોગ, નિયતિ આદિ માનનારા ન હતા તેમ નથી. એક વેંતની જગામાં કોલસા હોય અને ચારે બાજુ ચાર ચાર આંગળ રાખાડા હોય, વચમાં કેાલસા છે તેમાં અગ્નિ નાખીએ તો કાલસા જ મળશે, પણ રાખાડો નહિ બળે, કારણ કે અગ્નિના સ્વભાવ છે કે ‘નહિં મળેલાને ખાળવું' તેમ ઉપદેશકોના સ્વભાવ છે કે–નાહ સિદ્ધ થયેલાની સિદ્ધિ માટે જ ઉપદેશ આપવા. તેમ અહીં આ મનુષ્યપણા સુધી કુદરતે લાવી દીધા. તેમાં આવતાં કેટલી મુશ્કેલી આવી છે તેના ખ્યાલ કરી, તેમાં આત્માની ઋદ્ધિ જાણી, તેના સદુપયોગ કે દુરુપયોગ સમજવા સાથે વ્યવસ્થા કરતાં શીખીએ તેા જ ખરા માલિક ગણાઈ એ.
મળેલી મહેરમાં પણ ત્રણ વ
કુદરતે જેને સાધન મેળવી આપ્યાં, તેમાં ત્રણ કલાસના વિદ્યાર્થી એ હાય. જેમ કલાસમાં ત્રણ વર્ગ હોય, તેમ અહીં કુદરતે જેના ઉપર સપૂર્ણ મ્હેર કરી છે, તેના પણ ત્રણ વર્ગ છે : માળ, મધ્યમ બુદ્ધિ અને બુદ્ધ.
લિંગ, વન અને તત્ત્વથી બાળાદિ
કોઈને ખાળ કે મધ્યમ રહેવું નથી ગમતું. સહુને બુધ કે પતિ થવું ગમે છે. ખાળ કોને કહેવેા, તે સમજીને આત્મા તે સ્થિતિમાં છે છે કે નહિ તે વિચારો. તેવી જ રીતે મધ્યમ બુદ્ધિવાળા અને સુધ કોને કહેવા તે વિચારો.
6
દ્રષ્ટા અને દશ નીયના સ્વરૂપના અ ંગેવિચારીએ તે બાહ્ય વનના અંગે વિચારનારા બધા બાળક’ શારીરિક પ્રવૃત્તિ દ્વારાએ વિચારનારા તે મધ્યમ' અને તત્ત્વ દષ્ટિએ વિચારનાર તે તત્ત્વજ્ઞ એટલે ઉત્તમ તરીકે ગણાવ્યા. આ બધા દર્શનીય તરીકે જોયા. દેવ, ગુરૂ અને ધર્મને અ ંગે બાહ્ય પ્રવૃત્તિ આદિ જોઈ ને જે ગણી લે, તે દનીય પદાર્થને અંગે માળ, મધ્યમ અને ઉત્તમ પણ એ રીતે કહેવાય.