________________
૧૯, નિશ્ચય અને વચન
G
આવવું હોય તે આવ
સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર મેાક્ષના માર્ગ છે માટે તે રસ્તે જવું હોય તો આવો. ‘મહી' આગળ આત્મકલ્યાણના આ રસ્તા છે “તેટલુ જ વચન' પણ તે ‘કર’ તેમ નહિ. માટે તારે આવવું હોય તે આવ. આ જૈન શાસનમાં સ્વરૂપનિરૂપણ કરવાનું પણ તું કર' તેમ કહેવાનું નહિ. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારાએ આજ્ઞા, નોદના, પ્રેરણા નહિ કહેતાં ‘વચનની આરાધના એ જ ધર્મ કહ્યો. તેથી નાની નાની ક્રિયામાં પણ આજ્ઞા માંગવી પડે છે. ઈચ્છાકારેણુ સંક્રિસહુ ભગવન, ઇરિયાવહિયં પકિકમામિ ? સજ્ઝાય કરૂ ?’ એમ કહી તે કાનો હુકમ લેવા. તે કરે ત્યારે હુકમ મગાય. પહેલાં પચ્ચક્ખાણુ પારૂં ? પછી પચ્ચક્ખાણુ પાયુ પણ સીધું પાયુ" તેમ કેમ નથી ખેલતા ? પહેલાં હુકમ માંગવા તે પછી હુકમ મ’ગાય. વિનતી કરવી હાય તે પહેલાં વિનંતી કરવાની, રજા માગવાની તે પછી વિનંતી કરવાની. તેમ આજ્ઞા પણુ હુકમ પહેલાં હાય, સુખ સાતા પૂછવાની હોય ત્યારે ચ્છિકાર ખેલાય છે. તેના અથ એ છે કે પ્રશ્ન કરૂ પણ જો તમારી રજા મળે તા. આ વાત ખ્યાલમાં લેશો તે ખ્યાલ આવશે કે હુકમ, નોઇના વગેરે નહિ પણ આ તેા ઇષ્ટનાનિષ્ટનાં સાધનો દેખાડનાર છે. તે કરવું, ન કરવું તે તેની મરજીની વાત. આ બધી વસ્તુ ક્હીને શાસનમાં સ્પષ્ટ જણાવવા માટે નાના, પ્રેરણા શબ્દ નહિ લખતાં વચનાાષનયા લહુ વચનની આરાધના તે જ ધર્મ” એમ કહ્યું.
વચન કઈ ચીજ ? તે વિશેષ લેવું કે સામાન્ય લેવું ? તેથી સજ્ઞનાં વચનની આરાધના કઈ રીતે લેવી તે અધિકાર જે જણાવશે તે અગ્રે વ માન.