________________
૨૫ ત્રણ તાવની પરીક્ષા
૨૪૩ જેમાં થાય, તે મેક્ષ કે એ માન્ય નથી. અને તેથી કહેવું પડે છે કે “ન શે :” એ લક્ષણ મોક્ષનું બાંધવું પડે છે, એટલે સર્વ કર્મને ક્ષય છે જેમાં તે મેક્ષ હોય. આવા લક્ષણવાળે મેક્ષ કેઈ દર્શનકારે માન્ય નથી.
બાળક પણ ભાગ્યશાળી - આથી આત્માની અદ્ધિ કેવી છે તે જેણે ઓળખી કે જાણી નથી, કે સમજ્યા નથી, તે પછી તેના સદુપયેાગ કે દુરુપયોગને તે શી રીતે જાણે! સદુપયેગ કે દુરુપયેગને ન જાણે કે ન સમજે તે પછી તેવાને સગીર જ કહે પડે. મિલક્તને માલિક અને હક્કદાર છતાં ઉંમર લાયક ન થાય ત્યાં છોકરાને સગીર ગણીએ શાને માટે? -વ્યવસ્થા માટે. છેકરાને જેમ વ્યવસ્થા માટે નાલાયક ગણુએ છીએ, તેમ અહીં આ આત્માની ત્રાદ્ધિ જે અન્ય દર્શનકારેએ જાણી, માની કે કહી પણ નથી, તેવી આત્માની અદ્ધિને જાયા, માન્યા કે વ્યવસ્થા કર્યા વિનાના હેઈએ પછી સગીરમાંથી આપણે છૂટતા નથી. સગીર બાળક પણ જન્મતાં નસીબ લઈને જ આવેલ છે. નહિ તે ઉચ્ચ કુળમાં આવે જ કયાંથી? ભલે તે બાળક મિલકતને કે તેની વ્યવસ્થાને કે સદુપયેાગ કે દુરુપયેગને ન સમજતે હોય પણ ઉચ્ચકુળમાં તે જ માટે તે ભાગ્યશાળી છે. તેમ આ જીવ પણ ભાગ્યશાળી છે, કારણ કે બાદર એકેન્દ્રિયમાં આવ્યું ત્યારે તેણે તેને વિચાર નહોતે કર્યો. યાવત્ મનુષ્યપણુ સુધી આવવા માટે વિચાર નહોતો કર્યો. યાવત્ મનુષ્યપણા સુધી આવવા માટે તે વિચાર નહતો કર્યો, છતાં અહીં કુદરતે તેને તે રસ્તે જોડયે અને તે આવી પહોંચે.
મનુષ્યપણું પણ તિયચપણું કેમ નહિ ? કષાયની પરિણતિ મંદ કરી, પરિણામે સુંદર બનાવ્યા, અને તેથી મનુષ્યાયુષ્ય બંધાયું છે. કષાયની તીવ્રતા હોય તે નરક, તિર્યંચ ગતિ બંધાય અને કષાયની મંદતાએ મનુષ્ય કે દેવગતિ થાય.