________________
૨૫ ત્રણ તત્ત્વની પરીક્ષા
રા
પુણ્યપાપ જૈન દર્શન સ્વીકારનારને ભાગવું પડે એમ નહિ, પણ પચ્ચક્ખાણ ન કરે તે સ`ને ભાગવવું પડે. હવે જેટલું વિરમાય નહિં, તે સર્વ કર્માંનુ કારણ છે. પાપથી ન વિરમાય તેથી કર્યંબ ંધ. જો અન્યમતના હિસાબે કરશે તે ભરશે’ એમ લઈએ તે આખી ન થીઅરી’ મરી જાય.
નિગાદિયા હિંસાનુ કારણ્ ન અને
નિગોદની વાત ઊડી જાય. નિગેાદની વાત ત્યારે જ કબૂલ કરાય કે વિરમે નહિ તે કબધ કરે' એમ થાય ત્યારે અનાદિના નિગેક્રિયા જીવની કાયા સૂક્ષ્મ છે. એમની કાયામાં કેવળજ્ઞાનીની કાયા પણુ ‘નીચી’ ગણાય. અહીં અપેક્ષા ધ્યાનમાં રાખજો. કેવળ” મહારાજની કાયા અયાગીપણામાં હાય, તે પણ તેનાથી જીવની વિરાધના થાય, ભલે પછી પેાતાના પ્રયાગથી વિરાધના અટકેલી છે, પણ આ સૂક્ષ્મ નિગેાદની કાયા કાઈના ઘાતમાં કારણ ન બને. અજવાળું કોઈ ને ધક્કો ન મારે. તેનાં પુદ્દગલા આપણા બહારનાં પુદ્ગલાથી ખારીક છે એટલે ધક્કો લગાડી શકતાં નથી. તેમ આ સૂક્ષ્મ નિગેાદના જીવાનાં પુદ્દગલે કોઇની અથડામણમાં આવે નહિં અને ખીજાની હિંસા પણ ન જ કરી શકે.
આવી ઉચ્ચ સ્થિતિ કાયા જો કોઇની હાય તા તે સૂક્ષ્ય એકેન્દ્રિયની છે, કારણ કે તેનાથી પરજીવાની હિંસા ન થાય. તેમ બીજા જીવાને હિં‘સાના કારણરૂપ પાતે ન જ બને. આ વાત સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઘટે. ખીજામાં તે પોતે હિંસા કરે અને હિંસાના કારણ પણ બને. આથી ઉચ્ચ કાયાની સ્થિતિ માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. આવી સ્થિતિ કેવળી મહારાજ અયેગી થાય ત્યાં પણ નથી, તે પછી આવી એકેન્દ્રિયની સ્થિતિમાં નિગોદમાં કેમ પડી રહ્યા છે?
પુણ્યબંધ શામાં ? વચન, મન તે છે જ હું અને કાયા તે સૂક્ષ્મ છે. એટલે કરે તે ભરે’એ ઈતરના મતે તે આ અતિઉચ્ચ ગણાય છતાં નીચેના
૧૬