________________
૨૫. ત્રણ તવની પરીક્ષા
૨૩૯ ભગવશે કે ભરશે. હવે આશ્ચર્ય થશે કે ત્યારે જેને શું બોલે ? તે વધે ત્યાં જ છે. જેઓ નહિ વિરમે તે ડૂબશે. એટલે પચ્ચકખાણુ નહિ કરે–વિરતિ નહિ કરે તેડૂબશે જ કરે તે ડૂબે એ તે અન્યમતમાં છે,
એનારકીસ્ટની ટળી દષ્ટાન તરીકેએનારકોટની ટોળીમાં જેનું નામ હોય અને તેને મેમ્બર જે થઈ ગયે હેય, પછી તે ઘરે બેસીને કંઈપણ ન કરે છતાં પણ તે ગુનેગાર છે, પણ તે તેમાંથી બચે કયારે? તે રાજીનામું આપીને નામ પિશ (બાતલ) કરેલ હોય ત્યારે તે બચે. જે ટેળીને ગેરકાયદેસર ગણે છે તે ટેળીમાંથી રાજીનામું આપી ખ ન હોય તે તેની પણ ધરપકડ થાય જ અર્થાત્ સપડાય.
તેમ અહીં આપણે કેણ છીએ? અઢારે પાપસ્થાનકની ટેળીના મેમ્બર છીએ.
કયાં ભવમાં તે ટોળીમાંથી નીકળ્યા હતા, તે તે કહે હિંસકપણની કે જૂઠની ટેળીમાંથી કે ઉઠાઉગીરની ટોળીમાંથી કયારે નીકળ્યા હતા ? કહે કે અઢારે પાપસ્થાનકોની ટેળીમાં રહ્યા હતા. હવે તે મનુષ્ય ઘરે બેસી રહ્યો હોય છતાં તેને ગુને આચ્ચેથી પકડે જ છૂટકારે થાય. અર્થાત્ ટેળીમાં રહેવાવાળાને હાથકડી થાય જ. રાજીનામું ન આપે ત્યાં સુધી તે ગુનેગાર જ ગણાય, તેમ અહીં અઢારે પાપસ્થાનકની ટેળીમાંથી રાજીનામું ન આપે તે તે ધર્મ રાજાને ગુનેગાર છે.
તીર્થકરેને પણ રાજીનામાં આ વાત જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે શાસ્ત્રકારો જણાવે છે કે–તીર્થંકરના જીને પણ રાજીનામાં પેશ કરવાની જરૂર પડી છે. મહાનુભાવે ! દરેક પયુષણમાં કલ્પસૂત્ર તમે સાંભળે છે. તેમાં કહે છેકે “સાબે વળગરિક વ્ય” એટલે ઘેરથી નીકળીને સાધુપણું