________________
-
અશિવન!!
૨૦. ઝાન અને આરાધના
1. ૧૯ લાયક આ ચાર પદાથો છે. વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન કરવા લાયક આ ચાર સેવનીય પદાથર્યો છે. જેને સેવનીય, નમસ્કરણીય, કયા તે ખ્યાલ ન હોય તેવા મનુષ્ય ગમે તેવું બોલે.
આરાધના વિષે સ્પષ્ટીકરણ તેમ અહીં, “તમે આરાધના કરો કહે પણ વચન ચઉસ્પર્શે છે, તેની આરાધના કઈ રીતે ! અષ્ટસ્પશી હોય તે પર્યાપાસના, આરાધનામાં લેવાને વિષય નથી, તે આરાધના સાથી કહો છો ? સીધી આરાધના થતી નથી, માટે આરાધના | શબ્દ મૂકીએ. છીએ અને પયું પાસના નથી મૂકતા. આરાધના કે પર્યું પાસના કઈ ચીજ છે તે સમજવું જોઈએ. વચનમાં કહેલી વાત સમજવી અને તે પ્રમાણે વર્તાવ કરે, તેનું નામ વચનની આરાધના. આથી એટલે આત્માને વચનમાં વર્તાવવાને તૈયાર કરે તેટલે જ ધર્મ થાય. માટે, ત્યાં વચનની “આરાધના” એટલે વચનમાં કહેલું કે મારે કરવા જ લાયક છે.” તે કરી શકે કે ન કરી શકે પણ નિશ્ચય તે તે જ હવે જોઈએ, કે તે કરવા લાયક જ ચીજ છે. જેમાં દેશથી વિરતિવાળા છે તેઓ હેયને છોડવા લાયક ગણે ને તેઓ સર્વવિરતિની બુદ્ધિવાળા હોય. એ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે હકક ન કર્યા હોય માટે વચન. જે શાસ્ત્રોનું કથન અને તે કથનની લેણ્યા. સાચી માનીને અને તે અમલ કરવાની ધારણા રાખીને જે પ્રવૃત્તિ હોય તેનું નામ આરાધના.
આરાધનાની દૃષ્ટિ વિષે સૂચન આ વાતથી ચાહે અરિહંત, સિદ્ધ વગેરે ગમે તે પદ આરાધે પણ દષ્ટિ સર્વની આરાધ્યાપણામાં હોય. એકની પણ આરાધ્યતા નથી, તે આવે તે બધી આરાધના નકામી જાય. જેટલા પદાર્થો આરાધ્ય હોય તે બધાની આરાધના કરવી જોઈએ, પણ શક્તિ છે જેમાં ફેરવાય તેટલી ફેરવવી.