________________
રર, કરણ અને કારણ
૨૦૯
ધ્યાનમાં લેવાય. પણ મન વગરનું નહિ. તે અંગે શું ધ્યાન ? “દરેક જગ્યાએ દરેક જિનેશ્વરએ કહેલું છે તે સાચું છે. માટે તે હું માનું છું” આનું નામ આજ્ઞાવિચય,
આ વાત આગળ જણાવી હતી કે- અતા ને ગણનારાનાં નરકનાં આટલાં સાગરેપમ તૂટે. તેમાં તું ચમકે છે પણ ન ગતિ તે કેનું કહેવું છે ? તે નરી આજમાલિયાનું કહેલું છે? તે ના. ત્યારે તે જિનેશ્વરનું કહેવું છે. કર્મની દવા તરીકે ના સરિતાં કહ્યું છે. તે દવા મન વગર કરી. તમારા છોકરાને દવા કરે, તે છેક દવા અને પરેજીમાં સમજે છે? તે ના. તે ગુણ થાય છે કે કેમ? જેમ રેગની દવા અણસમજમાં ફાયદો કરનારી થાય છે, તેમ જિનેશ્વર ભગવાને નિરૂપણ કરેલું શાસન, શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મમાં સામાન્ય રીતે પ્રવર્તે તે પણ તમને ફાયદો થાય, ; થાય ને થાય. અજાણપણે ગોળી આપે છે તે દર્દ મટાડનાર થાય.
ન ઉતાળ કહેલું કોને? અરિહંતે. તે કલ્યાણ માટે કહ્યું છે તેથી જિનેશ્વરના કહેલામાં કલ્યાણની શ્રદ્ધા થઈ. આમાં આટલું બધું ફળ. આમાં ઊંડાણ કેટલું છે તે વિચાર ! “આ કર્મને કાઢવા લાયક આ જ તેનું ઔષધ, એ નિશ્ચયપૂર્વક તે ગણવામાં આવે તે તેનું ફળ જૂહું આવે. અજાણપણે મળેલું રત્ન તે દરિદ્રતાના રોગને દૂર કરે, પણ ગુણે જાણ્યા પછી તેને ફાયદો કઈ જુદો જ થાય. અહીં આગળ ન સરિતા રત્ન જે અજાણપણે આવેલું તે ફાયદો કરે પણ જાણ્યા પછી કાંઈ જૂદા જ પ્રકારનો આત્માને ફાયદે કરે.
કેને અજબ પ્રભાવ? સુદર્શન શેઠની વાતથી કેઈ અજાણ્યું નથી એ કેટી કેના પ્રભાવથી! ન ગતિ પદના પ્રભાવથી. પહેલા ભવમાં ગવાળિયે છે. ઘરે આવતાં નદીમાં તે તણા. ત્યાં માત્ર સાધુના પરિચયે નવકાર શીખે ત્યાં ખીલે વાગે છે, મરણદશા વખતે ના
તેને અને
ભાવથી! જો વાતથી કે