________________
-- - ષોડશક પ્રકરણ દર્શન
શબ્દ, આકાર, ને વર્તાવથી માનનારા બાળકે એક વાત ચોક્કસ છે કે દરેક બાળક પોતાની મા સામે દષ્ટિ રાખે, પણ તદ્દન નાનું બચ્ચું શબ્દને સમજે પણ આકારને ન સમજે. મધ્યમ બાળક શબ્દને અને આકારને સમજે પણ વર્તાવને ન સમજે, પણ ત્રીજા નંબરનું બાળક શબ્દ, આકાર ને વર્તાવને પણ સમજે.
જેવી રીતે અહીં ત્રણે બાળક માને માપણે જ જુએ છે, તેવી જ રીતે અહીં પણ ધર્મને દેખવાવાળા જીવે ત્રણ પ્રકારના છે: ૧. કેટલાકે બાહા વર્તાવને દેખનારા છે, ૨. કેટલાકે સાધુને કે ખુદ તીર્થંકરના શારીરિક વર્તાવને દેખવાવાળા છે, અને ૩, કેટલાક દેવગુરુની પરિણતિને જેવાવાળા હોય છે, એના માટે હરિભદ્રસૂરિજી કહે છે કે ભલે દેવ, ગુરુ કે ધર્મની પરીક્ષા કરવાવાળા જ હેય, તે પણ તે ત્રણે પ્રકારના હોય છે, જેમ માતાની પરીક્ષાને અંગે ત્રણ વસ્તુ જેવા મળી, તેમ અહીં તત્વત્રની પરીક્ષા જુદાં જુદાં રૂપે કરે છે
ધર્મપરીક્ષામાં બાળક કેણુ? હવે કયા કયા મનુષ્ય કયા કયા રૂપે કાર્ય કરે છે. “વાસ ઘતિ નિ એટલે ઘેડિયામાં સુનારે નહિ, પણ મધ્યમ વિચારને જે નથી થયે તે બાળક લે, અસંજ્ઞ નહિ લેવા, પણ જે મધ્યમ બુદ્ધિ પણ ધરનારા ન થયા હોય; જેમ હજાર કોને કહેવાય તે લાખ ન થાય ત્યાં સુધીની સંખ્યાને હજાર કહેવાય, તેમ અહીં બાળક મનગમતા ન લેવા, પણ જેઓ મધ્યમ બુદ્ધિને પણ ધારણ ન કરી શક્યા હોય તે જ બાળક. આવાઓને દેવગુરુધર્મની પરીક્ષામાં લિંગને એટલે બાહ્ય વર્તાવ જે તપસ્યાદિ તેને જુએ, લિંગ શબ્દથી ભેખ લઈએ છીએ પણ અહીં આગળ તે લિંગ શબ્દથી વિહાર–તપ આદિ પણ કહેવાશે. અહીં આગળ બહારની રીતિભાતિને દેખનાર બાળક હોય છે. -
પાંચ સમિતિ જેનાર મધ્યમ આ મામલુષિવિજાપતિ વૃત્ત ! –લાખ પૂરેપૂરા થયા એટલે હજાર નહિ, એટલે તત્વને વિચારવાળો ન થાય ત્યાં સુધી મધ્યમ