________________
૩૫
રપ. ત્રણ તાવની પરીક્ષા તેમાં પણ નથી. કારણ ન તત્ત્વોને સાર ગ્રહણ કર્યા વિના છૂટકારો નથી. અરે! બૌદ્ધો પણ તે તત્વોને માને જ છે. બુદ્ધના પગે કાંટે વાગે ત્યારે શિષ્ય પૂછયું કે શાથી વાગ્યે? તે બુદ્ધે કહ્યું? (આ એકાણુંમે કલ્પ છે.) તે પહેલાં મેં જીવને માર્યો હતે, તે કર્મો કરી કાંટે વાગ્યે. આ ભેગવ પડે. અહીં ક્ષણિક માનીને પર્યાને માને
હવે સર્વ આસ્તિક મતવાળાને ન ત માનવાં જ પડે છે, તે તમે ઈજા કેમ લઈ બેઠા? બીજા બધા મિથ્યાત્વી છે એમ કેમ બેલે છે? નવે તને માને એટલાથી શ્રદ્ધા અને સમ્યક્ત્વ કહે તે દરેક નવ તને માનવાવાળા આસ્તિક મતવાળાને સમ્યકત્વ હેય જ. છતાં મિથ્યાત્વી કેમ કહો છો?
બચ્ચાનો અને ઝવેરીને હિરો વાત ખરી, પરંતુ નાનું બચ્ચું રમતાં કાચના કટકાને હીરે કહે તેથી ઝવેરી કાચના કટકાને હીરેન કહે અને તેને સંગ્રહે પણ નહિ. અરે! પેટીમાં મૂકી તાળું ન જ મારે. નાનું બચ્ચું પિતાના કાચના ટુકડાને પેટીમાં મૂકી સંગ્રહે તેથી તે ઝવેરી ન ગણુય, કારણ કે સાચા હીરાને હારારૂપે જાણે અને ગણે તે જ ઝવેરી કહેવાય. પેટીમાં મૂકવા માત્રથી ઝવેરીપણું નથી આવતું, પણ હીરે સ્વરૂપે હોય અને તેને તે રૂપે ઓળખે, તેની કિંમત કરી લે અને પછી તેનું રક્ષણ કરે છે તે ઝવેરી ગણાય.
જ્ઞાનમય આમા સ્વરૂપે આ જીવ કેવળજ્ઞાન ને દર્શનવાળો છે, તે રૂપે બીજા દર્શનકાર માનતા નથી. આવા સ્વરૂપવાળા જીવની માન્યતા માત્ર જૈન દર્શનકારે જ કરી છે, અર્થાત્ છેકરાની માફક કાચના કટકાને હીરે કહેવા રૂપે નથી. કેવળજ્ઞાનસ્વરૂપ આ આત્માને જન દર્શનકારે જ માન્ય છે. બીજાઓ જ્ઞાનને આધાર જીવ કહે છે. જેમ તિજોરી તે હીરાને આધાર. જ્ઞાનમય આત્માને કોણ નથી માનતા વૈશેષિક અને