________________
૨૩૦
ષોડશક પ્રકરણ દન
છે, માટે આ જીવને અંગે પુણ્ય એ જ પરભવની એક છે, તે વિના પરભવની એક જ નથી. અમુક દેશનું નાણું ભેગું થયેલું જમે કરાવ્યું હાય તા જ ત્યાં મળે. હવે પુણ્ય, પાપ, સ્વગ ને નરકાદિ કેટલાકી માનનારા છે અને કેટલાક માનનારા નથી, પણ જીવની ઉઠાંતરીમાં મતભેદ નથી. એટલે દરેક જીવને મરવાનું છે એમાં મતભેદ નથી. હવે કહો કે અહીં કાયદો છે—જેમ અમેરિકામાં સોનાની લેવડદેવડ બધી ત્યાં કર પણ બંદરે તા તેના પ્રતિબંધ છે. એક તાલા પણ સાનું લઈને ત્યાંથી ન જ આવવા દે. જેમ રાજ્યેાએ ખદરમાં પ્રતિબંધ કર્યાં, તેમ ક રાજાએ પણ પ્રતિબંધ રાખેલે છે ગમે તેટલી મિલકત, સ્ત્રી, ધન હાય તા પણ તે સવ` અહી છોડીને જવાનું. ભલે પછી અબજોની મિલકત હાય કે પછી સ્ત્રીઓ ઘણી હાય તો પણ તે સાથે લઇ ન જ શકાય, પણ બેંકમાં તે જમે કરાવી શકાય. અહીં પરભવમાં મેળવવા માટે ધરૂપ એકમાં જમે હાય તો જ મળે.
પ્રથમ તમા અહીં જ વિચારો કે આ પ ંચેન્દ્રિયપણું, ધન, માલમિલકત વગેરે શાથી મેળવ્યાં ? કહા કે પરભવની ધરૂપ બેંકમાં નાણું છે તેથી તે મળ્યું. વિચારો, જે ધમ રૂપી બેંકે તમારા ચેકને સ્વીકારી દીધો છે, તેને માનવાને તમે તૈયાર ન થાઓ; તે પછી દેખેલા ફળને ન માને એવી દશા આવીને? આ સવ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે.
કહેશે કે માતાપિતાના કુળમાં આવ્યા છે, પણ તેમણે જન્મવા પહેલાં તમને પારખીને કુખમાં લીધા એમ નથી. તેમ તમે। માતાપિતાને જોઇ વિચારીને તેા નથી આવ્યાને? કહે કે બન્નેએ પારખ્યા નથી છતાં ત્યાંથી અહી. લાગ્યુ. કોણ? એમાં નથી માતાના પ્રયત્ન કે નથી તમારી પ્રયત્ન. માટે કહા કે વીમાવાળી ધર્મની ક ંપની તમાને લાર્વી દે છે.
જેમ વીમા ઉતરાવેલા હાય છતાં નુકસાની માટે માલિક ન લડે, પણ વીમા ક પનીવાળા જ નુકસાનકારકથી બચાવી લે. તેમ અહીં' પ્રથમના પુણ્ય સિવાય કોઈ વસ્તુ ખચાવી શકાતી નથી. હવે જે એકમાંથી
જ