________________
૨૨૮
ષોડશક પ્રકરણ દર્શન
જુવાન અને વૃદ્ધ છે, તેમ અહીં પણ સગરના ત્રણ ભેદે છે. તે ક્યા? તેમાં એક વાત તે ચોકકસ છે કે દરેક જાનવરે ચરવાની ઈચ્છાવાળા છે. હવે દેહમાં જાડા, મધ્યમ, દુબળા એ સર્વ ચરવાના તે સ્વભાવવાળા છે. હવે અહીં છે પણ ધર્મની સન્મુખ છે એટલે બાલ, જુવાન કે વૃદ્ધ એ પણ ધર્મના સ્વભાવવાળા છે.
ધર્મની કિંમત કોને ? ખાવા પીવા ઓઢવા વગેરે ચીને ઉપગ પ્રત્યક્ષપણે દેખાય, પણ આ ધર્મ એવી ચીજ છે કે જેને વપરાશ કે ઉપગ પ્રત્યક્ષ જણાતે નથી. ખાવા-પીવા-ઓઢવાદિની જરૂર ડગલે ને પગલે જોઈએ, પણ, ધર્મ તે તે કંચનાદિ ચારમાં ઉપગ આવતું નથી. ભૌતિક અડચણને ભાંગતે નથી, પછી તે ધર્મની જરૂરિયાત શી રીતે ગણાય? દુનિયામાં જરૂરિયાત તે જ છે કે જે ખાવા પીવા ઓઢવા પહેરવાની અડચણને નાબૂદ કરે. હવે જે ચાર અડચણને ભાંગે તે વસ્તુની ઉપગિતા તે. જાનવર પણ ગણે. આ ધર્મ તે કઈ પણ અડચણને ભાંગનાર જણાતે. નથી. તેને ઉપયોગી કે જરૂરી શી રીતે ગણીએ?
ફક્ત તમારા કહેવાથી માની લઈએ એ જ કે બીજું ખરું?
મહાનુભાવ ! વાત ખરી, પણ પ્રથમ જે કહેલ છે તે ભેંસ આગળ ભાગવત છે કે બીજું કંઈ છે? કારણ? શ્રોત્રેન્દ્રિય કે રસનેન્દ્રિયાદિની તાકાત કઈ ચીજથી મળી? તેવી જ રીતે પ્રાણ કે ચક્ષુરિન્દ્રિયન તાકાત પણ કયાંથી મળી ? આવી રીતે જે જગતમાં ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળી કઈ ચીજ હોય અને તે ચીજને સ્પર્શ કીડીને કરાવે કે જેથી તે દેખતી થાય? કહે કે કઈ એવી ચીજ નથી. ફકત આ ધર્મરૂપી એવી ચીજ છે કે જેને પ્રતાપે આ સર્વ ઈદ્ધિની પ્રાપ્તિ થઈ શકી છે અને છતાં આ સર્વ ભેંસ આગળ ભાગવત જેવું તને લાગ્યું! ધર્મના પ્રતાપે જ સર્વ દુનિયાદારીની સામગ્રી મળી આવે છે. જેમ ગમારે જ મતીના પાણી ઉપર લૂગડું ફેરવ્યું પણ છેડે ભીને ન જ થશે અને તેથી તે