________________
૨૩, જીવન અને જીત
૨૧૫ ખરેખર ટકે ને જીવનની જેડે આવે તેવી વસ્તુ કઈ ? તેને વિચાર કઈ ભવમાં કર્યો નથી. એકેન્દ્રિયમાં હતા ત્યારે જીવવાને કે મરવાને વિચાર નહિ. કર્મના ઉદયે પૃથવી, પાણી, અગ્નિ, વાયુપણે તેનાં કારણ મળ્યાં એટલે તે થયાં. કારણ રહ્યાં ત્યાં સુધી જીવ્યા અને કારણને વિગ થયે એટલે મર્યા. મરણ કેમ આવે છે, કેમ થાય છે તેને વિચાર કંઈ છે?
એકેન્દ્રિય આદિમાં શું ? અનંતા પુદ્ગલ સુધી એકેન્દ્રિયમાં હતા. તે વખતે જીવવું અને મરવું, તેનાં કારણે મેળવવાં, તે વગેરેમાંથી કંઈ પણ નહિ. તે કયાં સુધી ? તે અનંતે કાળ. અનંતે કાળ કહી દઈએ પણ તેનાં ઊંડાણમાં ઉતરીએ તે જેમ જગત્ શબ્દ કહીએ, પણ જગત્ એટલે શું ? લેક, અલેક, તેના જેટલા પદાર્થો અલેકની જે સ્થિતિ, તે બધાને ખ્યાલ આવે ત્યારે જગત્ શબ્દ બોલાયે ગણાય. નથી રૂપી અરૂપીને ખ્યાલ નથી જીવ–અજીવને ખ્યાલ નથી કર્તા,અકર્તાને ખ્યાલ.
કેટલાક સામાન્ય શબ્દો તેનું સ્વરૂપ જાણ્યા વગર બેલવામાં આવે, તેમ અહીં અનાદિ કાળ વગેરે બેલીએ છીએ. તેમના ઊંડાણમાં ઊતરીએ તે એક પુદ્ગલપરાવર્ત કેમ થાય તે વિચારે. પછી અનંતાની વાત કરે. સે એટલે એક હજાર એટલે હજારએક. અસંખ્યાત એટલે અસંખ્યાતા એક. અર્થાત અસંખ્યાત એકને છોડીને અસંખ્યાત નથી. નિયુકિતકાર મહારાજા ભદ્રબાહુસ્વામીજીએ ચાઉરંગીની નિરૂપણાના ચારના નિક્ષેપમા ચારને બદલે એકને નિક્ષેપ કર્યો (૩૦ વિ૦ ગo ૨૪૨). દશવૈકાલિકમાં દસને બદલે એકને નિક્ષેપ કર્યો (૨૦ ઉત્તo To ૮).
કાળ અને તે ખરે કે નહિ? દસ, ચાર, છ એટલે શું? છ એકડાનું નામ છે, ચાર એકડાનું નામ ચાર, દસ એકડાનું નામ દશ. તેમ અનંતા પુદ્ગલપરાવર્ત એટલે એક એક કરતાં અનંતા. એ એક ખુલાસે થયે. અનંતા તેને છેડે