________________
૨૪ ત્રણ પ્રકારના જીવે
રર૩ અવતરે છે, બલકે ભરેલી મુઠીએ જન્મતા નથી. હવે કેટલામાં “લઈને જન્મે છે,” એમ કહે છે તે વાત ખરી છે પણ તે વિચારવા જેવું છે.
જેમ ચાર ઝવેરી છે. સાથે તેઓ જાય છે. એક રસ્તામાં ભલે ભેગા થયા છે, ત્યાં ઝવેરીઓ વાત કરે છે કે આ મેતીમાં પાણીને તે દરિયો છે. આ સાંભળી ભલે મેતીની પરીક્ષા કરે છે. લૂગડું મૂકી ભીંજાવવા ગયા પણ તે ભીંજાયું નહિ. અહીં હકીકત એ છે કે ભીલ તળાવ કે નદીના પાણીને પાણી સમજે છે પણ તે મેતીનું પાણી સમજતા નથી. તેમ આ દુનિયા પેસેન્સનું–ઘર-મકાન આદિને જ મિલકત સમજે છે, બીજી કઈ પણ ચીજને તે મિલકત તરીકે સમજાતું નથી.
જીવ આગળ કેમ ? પ્રથમ તે જીવ મન, વચનની કંપની વિનાને હતે. કાયા પણ સૂમ, તે પણ કેવી? તે આંગળના અસંખ્યાતમા ભાગે જ હતી. વળી તે અનંતા જીવેની મિલક્ત હોય છે. અનાદિથી આ જીવ આવી મિલકતવાળો હતે. સૂમ–આંગળના અસંખ્યાતમા ભાગની કાયા હતી. તેમાં અનંતમે ભાગીદાર આ જીવ છે, તેમાંથી પુણ્ય જેગે આગળ વધે ત્યારે જ એક શરીરને સ્વતંત્ર ભાગીદાર થયે એટલે પ્રત્યેક થયે.નજરે જોઈ શકાય તે તે બન્યું. તેનાથી આગળ વધે એટલે રસ જાણવાની શક્તિવાળે તે બન્યું. જે પાછળ પડે હેત તે પાછી જ દશા-મૂળની. આ વાત જેમ દરિયાના મૂળમાં જે ચીજ ઘૂમે, તે પાછી કાંઠે આવવી મુશ્કેલ બને. તેમ અહીં પણ સમજવું.
પુગે બેઈદ્રિયમાં અને તેનાથી આગળ વધે તે તેઈન્દ્રિયમાં આવી જાય, ત્યારે ઘણુ એટલે ગંધ જાણવાની તાકાત મળે. તે વખતે જે - પછે ચકકરમાં પડે તે પાછા એકેન્દ્રિયાદિમાં આવે અને જાય, પણ કેઈક પુયસંગે તે રખડપટ્ટીમાંથી ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળે-ચાર ઇંદ્રિયવાળ બને. ત્યાં પણ ચકા ખાય તે પાછો એકેન્દ્રિયાદિમાં જાય અને વળી કદાચ પાછે શ્રેગેન્દ્રિયની તાકાતવાળ બને. આ પાંચ શક્તિઓ કઈ પણ બચ્ચું જમે છે ત્યારે સાથે પાંચ ઈન્દ્રિય