________________
૨૪. ત્રણ પ્રકારના છે
૨૨૫
મનુષપણું આદિને દુર્ગતિમાં જવારૂપે ઉપયોગ કરે, અગર તે મળેલી મિલકતને સમજે નહિ, તેમજ પિતાની મિલક્તના સદુપયોગ કે દુરુપયેગને સમજે નહિ તે તેઓ બીજાના વચનના આધારે પ્રવર્તવાવાળા ગણી શકાય.
હવે જે ન સમજે તેઓને પંચેન્દ્રિયપણુ આદિ, સંજ્ઞીપણા આદિને ઉપગ સગતિમાં કરવા માટે ઉપદેશ દેવાવાળા તરણતારણહાર તીર્થંકર મહારાજ હોય છે. જેમાં સગીરની માલમિલકતને વહીવટ કરે પડે પણ સગીરને તે જેવા પૂરતું હોય, ધ્યાન તે દ્ર રાખે. આમ પોતાની જાત અને માલ માટે બીજે જ ઉપરી હોય, તેમ અહીં આપણું જાતમિલકતના માલિક તીર્થકર મઢારાજ છે. જે ત્રિલોકના નાથ તીર્થકર મહારાજ માલિક બન્યા છે તે પછી તેઓએ પિતાના કબજામાં આવેલા સગીરને ઊંચી સ્થિતિએ લાવ જોઈએ.
વાલીનું કામ શું?
સગીરનું હિત તપાસવું તે. નહિ તે વાલીપણું રદ કરાય. જે સગીરનું હિત ન સચવાય તે વાલીપણું રદ કરાય.
તેમ અહીં સંસારના જેના વાલી કેણ? તીર્થંકર મહારાજા. કેમ?
જેને મિલક્તને ખ્યાલ નથી. તેમજ સદુપયોગ કે દુરૂપયેગને પણ તેને ખ્યાલ નથી. હવે જે જે અવસ્થામાં જે વાલી હોય તેણે તે તે અવસ્થાનું હિત જાળવવું જોઈએ. જે રીતે હિત જળવાય તે રીતિએ વાલીએ જાળવવું. ભગવાન જિનેશ્વર મહારાજ ત્રણ જગતના માલિક તરીકે વાલી હોવાથી ગ્યતા પ્રમાણે જીવના હિતને માટે તેમણે ધ્યાન રાખવું જોઈએ. તેમના હિતને માટે કટિબદ્ધપણું ન રહે તે નવું ન મળે અને મળેલું હોય તે તે જતું રહે. તેમ - ૧૫