________________
૨૨૪
- ષોડશક પ્રકરણ દર્શન.
લઈને આવે છે. બાકી રેડાં કે રોકડા તે ભલે સાથે નહિ લાવતે હોય. એ તે એના ભાગ્યમાં હશે તેવાં મળશે.
મનુષ્યપણુ કયારે ? આ પાંચ તાકાત છતાં પણ જેમ વરસાદનાં દેડકાં છે, તેને વિચારની તાકાત એટલે મન નથી. અહીં પંચેન્દ્રિય મનુષ્ય રૂપે જે બાળક જન્મે છે, તે વિચારની શક્તિ વિના જન્મતું નથી, એટલે પાંચ શકિત સામે મન લઈને અવતરે છે અને તેથી મનુષ્યત્વનું દુર્લભપણું બતાવ્યું છે.
આપણે જોઈએ છીએ કે અગ્નિમાં પ્રવેશ કરનારા બધા મરી. જતા નથી પણ એક બે જીવી પણ જાય. તેમ પાણીમાં તરનારા બધા. ડૂબી ન જાય. અહીં સેંકડે એક બેને બચનારા જાણીએ છીએ, છતાં ત્યાં ભય નથી લાગતે, અહી અનંતા જીવોમાંથી એક બે જીવે મનુષ્યપણે આવે છે એમ પણ ચોક્કસ નથી, પણ અનંતામાંથી અનંતમે. ભાગ બચવાવાળા હોય છે. તેની ગણત્રીમાં આપણે આવેલા છીએ. જે એમ ન હતા તે આ મનુષ્યપણુમાં કઈ જીવ આવી શકત જ નહિ. આવું પંચેન્દ્રિયયુકત મન સહિતપણું જે આપણા જેવા ભાગ્યશાળીઓને મળેલું છે તે ભાગ્યેગે આવી સ્થિતિ જ્યારે જીવને અંગે જુએ છે, ત્યારે કહે છે કે ન હોય તેને થશો નહિં પણ હોય તેનું જ નહિ ! તેના કરતાં શાસ્ત્રકાર કહે છે કે મિલક્તને અવળે રસ્તે ફના કરે તેના કરતાં બીજી રીતે જાય તે બહુ જ ખરાબ ગણાય. વ્યાપારમાં ખોટ જાય તે હજી વ્યાપારમાં ગયા એમ કહેવાય, પણ જે રડેમાં કે જૂગટામાં બેએ તે તે બહુ જ ખરાબ ગણાય.
સગીરના વાલી તીર્થંકર કેટિધ્વજને છોકો દુર્વ્યસનમાં મિલકતને ઉડાવે, તેથી સજનને તે દયા જ આવે. જેમ ગધેડે પારકા ખેતરની દ્રાક્ષ ખાય છતાં સજજનને તે દયા જ આવે. તેમ અહીં પણ ભવ્ય જીવે પિતાને મળેલી અપૂર્વ ચીજ-પાંચ શકિતરૂપી ઈન્દ્રિયે, મન તેમજ